1. Home
  2. Tag "Programme"

ગાંધીનગરમાં પંચદેવ મહાદેવ મંદિર ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો

રાજ્યમાં 500થી વધુ સ્થળોએ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવતા ગૃહ રાજ્યમંત્રી, શ્રમદાન થકી અભિયાનમાં જોડાવવા હર્ષ સંઘવીએ અપીલ કરી,  ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2014માં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી. મિશનને દસ વર્ષ પૂરા થયા છે. જે અંતર્ગત સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકોના સ્વભાવમાં સ્વચ્છતા કેળવાય તે માટે સરકાર […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક નીતિ ઘડતરમાં ‘નેશન ફર્સ્ટનો ભાવ અડગ રાખ્યો છેઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રભક્તિની ભાવના, દેશની વિરાસત અને વીરો ઉપર ગર્વ અને અસ્મિતાનું સિંચન કરવા માટે ‘હરઘર તિરંગા’ અને ‘મારી માટી મારો દેશ’ જેવા આગવા અભિયાનો આપી જન-જનમાં રાષ્ટ્રભાવના જાગૃત કરી […]

ગુજરાતમાં ‘મેરી માટી મેરા દેશ ઝૂંબેશ’ અંતર્ગત 9મી ઓગસ્ટથી 5 થીમ પર કાર્યક્રમો યોજાશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ  ગુજરાતમાં “મેરી માટી મેરા દેશ ઝુંબેશ” અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોજાઈ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવએ ભારતની આઝાદીના 75 વર્ષની સ્મારક ઊજવણી છે. આઝાદી કા અમૃત મહોત્સવનો વિધિવત રીતે તા.12 માર્ચ, 2021ના રોજ પ્રારંભ થયો […]

મહાત્મા ગાંધીજીએ દુનિયાને સત્ય -અહિંસાનો રાહ ચીંધ્યો છે, તે કાયમ પ્રેરણાસ્ત્રોત રહેશેઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રવિવારે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે પૂજય બાપુના જન્મ સ્થળ પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રપિતાને શ્રદ્ધાસુમન અર્પણ કરી પુષ્પાંજલિ અર્પી હતી. મુખ્યમંત્રીએ ગાંધીજીના જીવન કવનને યાદ કરતાં જણાવ્યું હતું કે પૂજય બાપુએ દુનિયાને સત્ય અને અહિંસાનો રાહ ચીંધ્યો છે. મહાત્મા ગાંધીજી સમગ્ર દુનિયા માટે પ્રેરણાસ્રોત રહ્યા છે અને યુગો સુધી […]

હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના ઉપક્રમે ‘પ્રકૃતિ વંદન’ કાર્યક્રમનું આયોજન

પ્રકૃતિ માતા તેમજ પૃથ્વી માતા પ્રત્યે આદરભાવ દર્શાવવા માટે અનોખી પહેલ આગામી રવિવારે હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન (HSSF), પર્યાવરણ સરંક્ષણ ગતિવિધિના સંયુક્ત ઉપક્રમે ‘પ્રકૃતિ વંદન’ કાર્યક્રમનું આયોજન સવારે 10 થી 11 કલાક દરમિયાન દેશના 5000થી વધારે કેન્દ્રો તથા વૈશ્વિક સ્તરે 25થી વધારે દેશોમાં કાર્યક્રમ યોજાશે અમદાવાદ: હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન (HSSF), પર્યાવરણ સરંક્ષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code