1. Home
  2. Tag "projects"

મણિપુરને પીએમ મોદીએ આપી મોટી ભેટ, રૂ. 4,800 કરોડના 22 પ્રોજેક્ટ્સનું કર્યું ઉદ્વાટન

મણિપુરના લોકોએ પીએમ મોદીએ આપી ભેટ રૂ. 4,800 કરોડના 22 પ્રોજેક્ટ્સનું કર્યું ઉદ્વાટન આ દરમિયાન તેમણે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું નવી દિલ્હી: પીએમ મોદી આજે મણિપુરની મુલાકાતે છે ત્યારે પીએમ મોદીએ ઇમ્ફાલમાં રૂ. 4,800 કરોડથી વધુ કિંમતના 22 પ્રોજેક્ટ્સનું ઉદ્વાટન અને શિલાન્યાસ કર્યો હતો. પીએમ મોદીએ ઇમ્ફાલથી મણિપુર અને ત્રિપુરા પ્રવાસની શરૂઆત કરી છે. […]

અયોધ્યાની સંપૂર્ણપણે થશે કાયાપલટ, 20 હજાર કરોડના અન્ય પ્રોજેક્ટ્સને પણ મંજૂરી

નવી દિલ્હી: અયોધ્યામાં એક તરફ ભવ્યાતિભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને બીજી તરફ અનેક પ્રકારના અન્ય પ્રોજેક્ટ્સ પણ ત્યાં આકાર લેવા જઇ રહ્યા છે. અત્યારે અયોધ્યા વિકાસના પંથ તરફ આગેકૂચ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં જ અયોધ્યાની કાયાપલટ થવાની છે. આ વચ્ચે હવે એક અહેવાલ અનુસાર, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન […]

હલ્દવાનીમાં પીએમ મોદીએ 17,500 કરોડના 23 પ્રોજક્ટ્સનો કર્યો શિલાન્યાસ, કહ્યું – ઉત્તરાખંડ વિકાસનો દાયકો જોઇ રહ્યું છે

પીએમ મોદીએ હલ્દવાનીમાં પ્રોજેક્ટ્સનું કર્યું ઉદ્વાટન તેઓએ ત્યાં 17,500 કરોડ રૂપિયાના 23 પ્રોજેક્ટનું ઉદ્વાટન કર્યું 23 પ્રોજેક્ટ્સમાંથી રૂ. 14,100 કરોડથી વધુની કિંમતના 17 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાયો નવી દિલ્હી: પીએમ મોદી આજે હલ્દવાનીની મુલાકાતે હતા. આ દરમિયાન તેઓએ ત્યાં 17,500 કરોડ રૂપિયાના 23 પ્રોજેક્ટનું ઉદ્વાટન અને શિલાન્યાસ કર્યો હતો. 23 પ્રોજેક્ટ્સમાંથી રૂ. 14,100 કરોડથી વધુની કિંમતના […]

છોકરીઓની લગ્ન માટેની વય વધારવાનો નિર્ણય આવકારદાયક, તેનાથી છોકરીઓને કારકિર્દી ઘડવાનો સમય મળશે: પીએમ મોદી

પીએમ મોદીએ હિમાચલ પ્રદેશના મંડીમાં પ્રોજેક્ટ્સનો કર્યો શિલાન્યાસ આ દરમિયાન તેમણે છોકરીઓની લગ્નની વય વધારાવાના નિર્ણયને આપ્યું સમર્થન તેનાથી છોકરીઓને કારકિર્દી બનાવવાની તક મળશે: પીએમ મોદી નવી દિલ્હી: આજે પીએમ મોદી હિમાચલ પ્રદેશના મંડીની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે 11,000 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ છોકરીઓની લગ્ન માટેની ઉંમર વધારવાના […]

બલરામપુરમાં 9800 કરોડની પરિયોજનાઓનું પીએમ મોદીએ કર્યું ઉદ્વાટન, કહ્યું – ભારત દરેક પડકારો ઝીલવા પ્રતિબદ્વ

બલરામપુરમાં પીએમ મોદીએ સરયૂ કેનાલ પ્રોજેક્ટ્સનું કર્યું ઉદ્વાટન પીએમ મોદીએ સીડીએસ બિપિન રાવતને કર્યા યાદ ભારત દુ:ખમાં છે, પરંતુ દરેક પડકારોનો સામનો કરવા તૈયાર: પીએમ મોદી નવી દિલ્હી: બલરામપુરમાં પીએમ મોદીએ સરયૂ કેનાલ પ્રોજેક્ટનું ઉદ્વાટન કર્યું હતું. આ પરિયોજનાનો કુલ અંદાજીત ખર્ચ 9800 કરોડ રૂપિયાની આસપાસ છે. આ યોજનાથી ખાસ કરીને 9 જીલ્લાના 29 લાખ […]

ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને હોલીવુડના અનેક પ્રોજેક્ટની મળી હતી ઓફર

મુંબઈઃ 14 વર્ષ બાદ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ફિલ્મ હંગામા-2માં જોવા મળશે. તેમનું ગીત ચુરાકે દિલ મેરા 2.0 લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે. શિલ્પા શેટ્ટીએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુહમાં કહ્યું હતું કે, હોલીવુડમાંથી અનેક પ્રોજેકટ મળ્યાં હતા પરંતુ ઈન્કાર કરી દીધો હતો. આટલો મોટો બદલાવ કરવા નથી માંગતી. શિલ્પા શેટ્ટી વર્ષ 2007માં અંતિમ વાર અનુરાગ […]

ઉત્તરપ્રદેશમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું પીએમ મોદી કરશે ઉદ્દઘાટન, વારાણસીની લેશે મુલાકાત

પીએમ મોદી જશે વારાણસીની મુલાકાતે અનેક યોજનાનું કરશે ઉદ્દઘાટન મેડિકલ પ્રોફેશનલ્સ સાથે પણ કરશે મુલાકાત લખનઉ:વડાપ્રધાન 15 જુલાઇ 2021ના રોજ વારાણસીની મુલાકાત લેશે. તેઓ આ મુલાકાત દરમિયાન બહુવિધ વિકાસલક્ષી યોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે. અંદાજે સવારે 11 વાગ્યે વડાપ્રધાન BHUમાં 100 બેડની MCH વિંગ, ગોદૌલિયા ખાતે મલ્ટી-લેવલ પાર્કિંગ, પર્યટન વિકાસ માટે ગંગા નદીમાં રો-રો જહાજો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code