ગુજરાતમાં મહેસુલ વિભાગ દ્વારા વધુ 12520 ગામોમાં મિલકતોનો સરવે ડ્રોન દ્વારા કરાશે
ગાંધીનગરઃ રાજ્યમાં મહેસુલ વિભાગ દ્વારા જમીનોના માલિકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના હેતુથી મિલ્કતોનો સરવે યાને માપણી ડ્રોન દ્વારા કરાશે, જેમાં 12520 ગામોને આવરી લેવામાં આવશે. જમીન- મકાન સહિતની મિલકતોનો ડ્રોન મારફતે સર્વે અને માપણી કરીને તેના આધારે મિલકત માલિકોને પ્રોપર્ટી કાર્ડ આપવાની મંજૂરી મહેસૂલ વિભાગ દ્વારા આપવામાં આવી છે. આ તમામ ગામોમાં મહેસૂલી સર્વે દાખલ કરવા […]