1. Home
  2. Tag "Property"

ગુજરાત સરકારના વર્ગ-3ના કર્મચારીઓને સ્થાવર-જંગમ મિલકત જાહેર કરવાની મુદતમાં કરાયો વધારો

ગાંધીનગરઃ ગુજરાત સરકારના વર્ગ-3થી વર્ગ-1ના તમામ કર્મચારીઓને પોતાની સ્થાવર અને જંગમ મિલક્તો જાહેર કરવી પડે છે. તેના માટે નક્કી કરેલી તારીખ સુધીમાં મિલકત પત્રકો ભરીને આપવાના હોય છે. ત્યારે વર્ગ-3ના કર્મચારીઓએ રાજ્યપત્રિત અધિકારીઓની જેમ વાર્ષિક ધોરણે મિલકત પત્રકો ભરવાનો પરિપત્ર તા.28-02-2024ના બહાર પાડવામાં આવ્યો હતો. જે કામગીરી તા.15-05-24 સુધી પૂર્ણ કરવાની હતી પરંતુ ત્યારબાદ તેની […]

મુંબઈમાં આમિર ખાને ખરીદ્યો લક્ઝરી એપાર્ટમેન્ટ, કિંમત જાણીને તમે પણ ચોકી જશો.

બોલિવૂડ એક્ટર આમિર ખાન રિયલ એસ્ટેટમાં રોકાણ કરતો રહે છે અને હવે તેણે નવી પ્રોપર્ટી ખરીદીને તેમાં વધારો કર્યો છે. આમિરે મુંબઈના પોશ વિસ્તાર પાલી હિલમાં લગભગ 9 કરોડ રૂપિયાનું એક એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આમિર ખાન પોતાની નવી પ્રોપર્ટીના કારણે ચર્ચામાં છે અહેવાલ મુજબ, આમિર ખાનના નામે પ્રોપર્ટી રજીસ્ટ્રેશન દસ્તાવેજો સ્ક્વેર યાર્ડ્સ વેબસાઈટમાં નોંધાયેલા છે, […]

પત્નીની સંપતિ પર પતિનો કોઇ હક નથી, તે સંપતિનો વહીવટ પણ ન કરી શકેઃ સુપ્રીમ

પત્નીની મિલકત પર પતિનો હક છે કે નહીં? આને લઈને હવે સુપ્રીમ કોર્ટે સ્પસ્ટ ચુકાદો જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે પતિનો તેની પત્નીની સંપત્તિ પર કોઈ હક નથી કે તે તેની સંપત્તિનો વહિવટ પણ ન કરી શકે. જોકે દુખના દિવસોમાં પતિ તેની સંપત્તિનો ઉપયોગ કરી શકે છે પરંતુ ત્યાર બાદ તે પત્નીને […]

પ્રોપર્ટી ખરીદવાનો આ છે સાચો સમય! જલ્દી વધી શકે છે ભાવ, જાણો વધુ વિગત

તહેવારના સમયમાં લોકો પ્રોપર્ટી ખરીદવાનું વધારે વિચારતા હોય છે, તો કેટલાક લોકો સોનુ-ચાંદી ખરીદવાનું વિચારતા હોય છે. આવામાં કેટલાક પ્રોપર્ટી અથવા રિયલ એસ્ટેટ એક્સપર્ટના કહેવા પ્રમાણે આ સમયે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરવાનો યોગ્ય સમય છે. જાણકારોના કહેવા પ્રમાણે એક સર્વેમાં જણાવ્યું છે કે કોરોનાના સમયગાળા દરમિયાન બરબાદ થઈ ગયેલું પ્રોપર્ટી સેક્ટર ફરી એકવાર ડિમાન્ડમાં આવી ગયું […]

હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાની મુશ્કેલી વધી, આવક કરતા વધુ સંપત્તિના કેસમાં દોષી

નવી દિલ્હીઃ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. આવક કરતા વધારેની સંપત્તિમાં કોર્ટે તેમને કસુરવાર ઠરાવ્યાં હતા. કોર્ટ આગામી 26મી મેના રોજ મુલત્વી રાખવામાં આવી છે. 26મી મેના રોજ અદાલત સજાનો આદેશ કરે તેવી શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સીબીઆઈએ 26મી માર્ચ 2010માં પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલની સામે કોર્ટમાં આવક કરતા વધુની […]

જહાંગીરપુરી હિંસાઃ મુખ્ય આરોપીની મિલકત અંગે ઈડી કરશે તપાસ

નવી દિલ્હીઃ હનુમાન જ્યંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા દરમિયાન જહાંગીરપુરીમાં તોફાનીઓએ પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં કટ્ટરપંથીઓએ ગોળીબાર પણ કર્યો હતો. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસ તપાસ કરી રહી છે. હવે સમગ્ર પ્રકરણમાં તપાસમાં ઈડી પણ જોડાઈ છે. મુખ્ય આરોપી અંસારની મિલકતને લઈને ઈડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા સુરક્ષાને […]

જમ્મુ-કાશ્મીરઃ આર્ટીકલ 370 દૂર થયા બાદ અન્ય રાજ્યના 34 લોકોએ મિલકત ખરીદી

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયા બાદ કેન્દ્રશાસિત પ્રદેશની બહારના 34 લોકોએ મિલકતો ખરીદી છે. તેમ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદ હાજી ફઝલુર રહેમાનના પ્રશ્નના જવાબમાં સંસદમાં જણાવ્યું હતું. અગાઉ જમ્મુ-કાશ્મીરમાં દેશના અન્ય રાજ્યના લોકો મિલકતની ખરીદી કરી શકતા ન હતો. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા […]

પ.બંગાળ પેટાચૂંટણીઃ મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે છે આટલી સંપતિ, જાણો

દિલ્હીઃ પશ્ચિમ બંગાળ વિધાનસભાની કેટલીક બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાશે. મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપચૂંટણીમાં ભવાનીપુરની બેઠક ઉપરથી ઝંપલાવશે. મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે લગભગ 69,255 રૂપિયા હોવાનું અગાઉ ચૂંટણીપંચમાં દાખલ કરેલા એફિડેવીટમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે નંદીગ્રામ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી દાખલ કરી ત્યારે કરવામાં આવેલા એફિડેવીટમાં સંપત્તિનો ઉલ્લેખ કરાયો હતો. તેમાં બેંક એકાઉન્ટમાં રૂ. 12.02 લાખ […]

કોરોનાના લીધે જે ઉદ્યોગકારોના મૃત્યુ થયાં છે, તેમની મિલકતના ટ્રાન્સફર –વેચાણમાં ફી,દંડ માફ કરવા રજૂઆત

અમદાવાદઃ કોરોના સંક્રમણને કારણે રાજ્યની ઔદ્યોગિક વસાહતોમાં આવેલા એકમો ચલાવતા ઉદ્યોગપતિ કે સંચાલકોના પરિવારની હાલત કફોડી બની છે. કોરોનામાં મૃત્યુ પામેલા ઉદ્યોગકારના પ્લોટ ટ્રાન્સફર કરવા અથવા વેચાણમાં મુશ્કેલી આવી રહી છે, આ સંજોગોમાં ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિયેશનની માગણી છે કે સરકાર કોઇપણ પ્રકારની ફી કે દંડ લીધા વિના ટ્રાન્સફર કે વેચાણનું કામ સરળતાથી કરી […]

કોરોનાને લીધે કોમર્શિયલ અને રિયલ પ્રોપર્ટીમાં વ્યાપક મંદીઃ પ્રોપર્ટીના ભાડામાં પણ થયો ઘટાડો

અમદાવાદઃ કોરોનાને લીધે ઉદ્યોગ- ધંધાને ખૂબ માઠી અસર પહોંચી છે. જેમાં રિયલ એસ્ટેટ પણ બાકાત નથી. કોમર્શિયલ અને રિટેલ પ્રોપર્ટી માર્કેટમાં પણ ફરી મંદી આવી છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ અને બ્રોકર્સના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષે પહેલી લહેર બાદ ઓગસ્ટથી માર્ચ વચ્ચે માર્કેટ સામાન્ય બન્યું હતું એવામાં કોરોનાનો સેકન્ડ વેવ આવતાં ઘણા સેક્ટર્સમાં મંદી આવી છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code