અમદાવાદમાં કરોડો રૂપિયાના બાકી પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે સીલિંગ ઝૂંબેશ ઉગ્ર બનાવાશે
અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનને આવકનો મુખ્યસ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ છે. ઘણાબધા પ્રોપર્ટી ટેક્સધારકો વેરો ભરવામાં આળસ દાખવતા હોય છે. મ્યુનિ.ને કરોડો રૂપિયા વેરાપેટે બાકી નિકળે છે. આથી હવે વેરા વસુલાત ઝૂંબેશ વધુ કડક બનાવાશે. આગામી દિવસોમાં બાકીદારોની કોમર્શિયલ મિલકતોને સીલ કરવાની ઝુંબેશ ઉગ્ર બનાવવાનો નિર્ણય મ્યુનિ.દ્વારા લેવાયો છે. દરમિયાનમાં પશ્ચિમ ઝોનના પોશ ગણાતા વિસ્તારોમાં 99 મિલ્કતોને સીલ […]