અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સની ફરિયાદોના નિવારણ માટે તમામ ઝોન કચેરીએ લોક દરબાર યોજાશે
અમદાવાદઃ શહેરના ઘણા નાગરિકોને પ્રોપર્ટી ટેક્સ અંગે ઘણીબધી ફરિયાદો હોય છે. જેમાં આકારણી ખોટી થઈ હોવાનું તેમજ ભાડુઆતો રહેતા હોય અલગ પ્રોપ્રટી બીલ સહિતના પ્રશ્નો માટે નાગરિકો દ્વારા મ્યુનિ.ના પ્રોપર્ટી ટેક્સ વિભાગને અરજીઓ કરવામાં આવતી હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ઘણાં સમયથી વિવિધ અરજીઓ પેન્ડિંગ રહેવાને કારણે નાગરિકોને મ્યુનિસિપલ કચેરીઓના ધક્કા ખાવા પડે […]