રાજકોટ કલેકટર કચેરીનો 3.22 કરોડનો મિલકત વેરો બાકી, સરકાર પાસે ગ્રાન્ટ માગી
રાજકોટઃ શહેરમાં સામાન્ય નાગરિકોનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તો મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે. કોમર્શિયલ પ્રોપર્ટીને સીલ મારીને કે નળ-ગટરના ક્નેક્શનો કાપીને બાકી ટેક્સની ઉઘરાણી કરવામાં આવતી હોય છે. પરંતુ સરકારી મિલ્કતોનો કરોડો રૂપિયાનો વેરો બાકી હોવા છતાયે કોઈ પગલાં લેવામાં આવતા નથી. શહેરની જિલ્લા કલેકટર કચેરીનો 3.22 કરોડનો વેરો બાકી બોલે […]