અમદાવાદમાં મ્યુનિ.દ્વારા યોજાયો પ્રોપર્ટી ટેક્સના નામ સુધારણાનો લોકદરબાર, અરજદારોની લાઈનો લાગી
અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાગરિકોને અપાતા પ્રોપર્ટી ટેક્સના બિલોમાં અનેક ક્ષતિઓ જોવા મળતી હોય છે. જેમાં ખાસ કરીને નામના સ્પેલિંગમાં ભૂલ જોવા મળતી હોય છે. એટલે ટેક્સની ફરિયાદોના નિવારણ માટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટેક્સ વિભાગ દ્વારા પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સવારે 10:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અનેક અરજદારોએ […]