જિલ્લા પંચાયતોના કર્મચારીઓને વાહન ભથ્થુ મળતું હોય તો શિક્ષકોને કેમ નહીં, સંઘે કરી રજુઆત
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને વાહન ભથ્થું આપવાનો આદેશ કર્યો છે. જેને પગલે જિલ્લા પંચાયતના કર્મચારીઓને તેનો લાભ આપવામાં આવે છે. પરંતુ પ્રાથમિક શિક્ષકોને તેનાથી વંચિત રાખવામાં આવ્યા હોવાથી તાકિદે વાહન ભથ્થાનો લાભ શિક્ષકોને આપવાની માંગણી સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે રજુઆત કરી છે. શિક્ષકોએ એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. કે, જિલ્લા પંચાયતોના કર્મચારીઓને વાહનભથ્થાનો […]