રાજ્યમાં 1968 પહેલા નોંધાયેલા સીમ વિસ્તારના વાડાઓનો માલીકી હક્ક પશુપાલકોને આપશે
ગાંધીનગરઃ રાજ્યના ગામડાંઓમાં વસવાટ કરતા માલધારીઓના સીમ વિસ્તોરોમાં વર્ષોથી વાડાઓ આવેલા છે. આ વાડાઓનો માલીકી હક્ક માલધારીઓને આપવાનું સરકાર વિચારી રહી છે. વાડાઓના માલીકી હક્ક અપાશે તો 70 લાખથી વધુ પશુપાલકો અને માલધારીઓને ફાયદો થશે. 54 વર્ષ અગાઉનો વિવાદાસ્પદ પ્રશ્ન ઉકેલીને પશુપાલકો – માલધારીઓની મોટી સમસ્યા સરકારે હલ કરવા સરકાર વિચારી રહી છે. સૂત્રોના જણાવ્યા […]