ચંદ્રયાન-3 ચંદ્રથી માત્ર 163 કિમી દૂર,કાલે પ્રોપલ્શન-લેન્ડર મોડ્યુલ અલગ થશે
દિલ્હી:હવે ચંદ્રયાન-3ના તમામ ભ્રમણકક્ષાના દાવપેચ ચંદ્રની આસપાસ પૂર્ણ થઈ ગયા છે. ચંદ્રયાન-3 ચંદ્રની પાંચમી ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. તે 153 કિમી x 163 કિમીની ભ્રમણકક્ષા છે. હવે ચંદ્રયાનની ભ્રમણકક્ષા બદલાશે નહીં. 16 ઓગસ્ટના રોજ સવારે લગભગ 8.38 વાગ્યે ચંદ્રયાનનું એન્જિન એક મિનિટ માટે ચાલુ થઈ ગયું હતું. જે બાદ તેની ભ્રમણકક્ષા બદલવામાં આવી હતી. અગાઉ […]