ભારત વિવિધતા અને સંભાવનાઓથી ભરેલું છે: ડો માંડવિયા
નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ તથા રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે કીર્તિ (ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન) કાર્યક્રમના બીજા તબક્કાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે આદરણીય સાંસદ શ્રી મનોજ તિવારી અને સુશ્રી કમલજીત સેહરાવત, પ્રસિદ્ધ રમતવીરો, યુવા બાબતો અને રમતગમત અને રમતગમત સત્તામંડળ (એસએઆઈ)ના વરિષ્ઠ […]