1. Home
  2. Tag "protection"

વીરબાળ દિવસઃ દેશ અને સંસ્કૃતિના રક્ષણ કાજે શ્રી ગુરુ ગોવિંદસિંહના પુત્રોએ પોતાનું બલિદાન આપ્યું હતું

આજે વીર બાળ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. 9 જાન્યુઆરી, 2022ના રોજ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પૂરબના દિવસે પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ ગોવિંદસિંહના પુત્રો સાહિબજાદા બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદતના પ્રતીક રૂપે 26 ડિસેમ્બરને ‘વીર બાળ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ગુરુ ગોવિંદસિંહના પરિવારની આ મહાન શહાદતને ઈતિહાસની સૌથી મોટી શહાદત માનવામાં આવે છે. અત્યાચારીઓ સામે ધર્મની રક્ષા […]

બિહારમાં એક શિંગડાવાળા ગેંડાના સરક્ષણ માટે લેવાયા મહત્વના આ નિર્ણયો…

નવી દિલ્હીઃ બિહાર સરકારે રાજ્યમાં બૃહદ એક શિંગડાવાળા ગેંડાની વસ્તીમાં વાર્ષિક 3% વધારો કરવાનો નિર્ણય લીધો છે. તેણે આગામી બે વર્ષમાં પશ્ચિમ ચંપારણ જિલ્લામાં વાલ્મિકી ટાઈગર રિઝર્વ (VTR)માં ગેંડા ધરાવતા વિસ્તારોને 5% વધારવાનો પણ નિર્ણય કર્યો છે. નેપાળના ચિતવનમાં યોજાયેલી 3જી એશિયન રાઇનો રેન્જ કન્ટ્રીઝ મીટિંગની પૃષ્ઠભૂમિમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભૂટાન, ભારત, ઇન્ડોનેશિયા, […]

સાવધાન! જો તમારો પાસવર્ડ પણ આ યાદીમાં સામેલ હોય, તો જલ્દીથી બદલો, નહીંતો નુકસાન થઈ શકે છે, આ છે દુનિયાના ટોપ ટેન પાસવર્ડ

NordPass અનુસાર, ભારતમાં 3.5 લાખ લોકો તેમના પાસવર્ડમાં ‘પાસવર્ડ’ શબ્દનો ઉપયોગ કરે છે. તે જ સમયે, 75 હજારથી વધુ ભારતીયો પોતાનો પાસવર્ડ ‘બિગબાસ્કેટ’ તરીકે રાખે છે. આ પાસવર્ડ્સમાં ન તો કોઈ સંખ્યા છે કે ન તો કોઈ વિશેષ અક્ષર કે ચિહ્ન! હવે જણાવો કે આ કઈ રીતે ક્સુરક્ષિત પાસવર્ડ કહેવાય?! દર વર્ષે સાયબર સિક્યુરિટી કંપનીઓ […]

દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બન્યો ડાંગ, પર્યાવરણના રક્ષણ અને સંવર્ધનને પ્રોત્સાહન મળશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રકૃતિ સૌંદરતા ધરાવતા ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આહવા ખાતે પોલીસ પરેડ મેદાનમાં “આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ” કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. સરકારની જાહેરાત સાથે જ ડાંગ જિલ્લો દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બન્યો છે. દેશના પ્રથમ પ્રાકૃતિક […]

ગ્લોવલ વોર્મિંગ વચ્ચે સુરતવાસીઓએ ચીંધી નવી રાહ, એક શેરીના 200 જેટલા ફૂલ-છોડ અને વૃક્ષોનું કર્યું જતન

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. તેમજ પર્યાવરણના જતન માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ભારતમાં પણ સરકાર દ્વારા વૃક્ષા રોપણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જો કે, સુરતની એક શેરીમાં વસવાટ કરતા 40 પરિવારોએ પર્યાવરણના જતન માટે અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે. શેરીમાં […]

આંતરમાળખાકીય સુવિધા થકી કોરોના સામે નાગરિકોને રક્ષણ આપવાની મુખ્યમંત્રીએ વ્યક્ત કરી નેમ

અમદાવાદઃ રાજકોટ સ્થિત રોટરી મીડટાઉન લલિતાલય ડાયાબિટીસ પ્રિવેન્શન અને લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ સેન્ટરનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. તેમજ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં પાંચમી જૂન ના રોજ ઉજવવામાં આવતા ‘‘વિશ્વ પર્યાવરણ દિન’’ નિમિત્તે પર્યાવરણની સુરક્ષા સાથે પ્રદૂષણમુક્ત ગુજરાતનાં નિર્માણ માટે રાજ્ય સરકાર સંપૂર્ણતયા સંકલ્પબધ્ધ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હાલના કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code