શું વધારે પડતું પ્રોટીન બીમાર કરી શકો છે, આ પાંચ સંકેતો સૂચવે છે કે શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધી રહ્યું છે
પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે, પણ શરીરમાં પ્રોટીનની વધુ માત્રા આપણી કિડનીને નુકસાન પહોંચાડે છે. ખરેખર, તે કિડની પર વધારાનો ભાર વધારે છે અને કિડનીમાં પ્રોટીન એકઠું થવા લાગે છે, જે પેટની અંદર એસિડિક વાતાવરણ બનાવે છે. કિડની સ્ટોન અને પથરી થવાનો ખતરો પણ રહે છે અને વારંવાર પેશાબ આવવાની સમસ્યા પણ […]