વડોદરામાં કરોડો રૂપિયાના ખર્ચે પખવાડિયા પહેલા બનાવાયેલા રોડને ખોદી નંખાતા વિરોધ
વડોદરાઃ નાગરિકોના ટેક્સના પૈસે કરોડોના ખર્ચે નવા રોડ બનાવવામાં આવતા હોય છે. પણ રોડ નીચે ડ્રેનેજ, પાણીની પાઈપલાઈનો તેમજ ઈલેક્ટ્રિક સહિત અન્ય કેબલો હોવાથી એના મરામત માટે રોડને ખોદવામાં આવતો હોય છે. અને એનું યોગ્ય પુરાણ પણ કરવામાં આવતું નથી. આ સમસ્યા તમામ શહેરોમાં જોવા મળતી હોય છે. વડોદરામાં સાડા પાંચ કરોડના ખર્ચે બનાવેલો રોડ પંદર […]