વડોદરા મ્યુનિ.માં વર્ષોથી નોકરી કરતા હેલ્થ વિભાગના કર્મીઓને કાયમી નહીં કરાતા વિરોધ
વડોદરાઃ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફાઇલેરિયા વિભાગમાં ફિલ્ડ વર્કર અને પબ્લિક હેલ્થ વર્કર તરીકે કામ કરતા 554 કર્મચારીઓએ કાયમી ન કરાતા અસંતોષ જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાક્ટ પર કામ કરતા હેલ્થ વિભાગના કર્મચારીઓ મ્યુનિની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા. અને સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓને આવેદન પત્ર આપ્યું હતું. કર્મચારી મંડળે જણાવ્યું હતું કે, આ પ્રશ્નનો ઉકેલ […]