રાજકોટમાં દસ્તાવેજ નોંધણી કચેરીમાં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશબંધી સામે વકિલોએ કર્યો વિરોધ
રાજકોટઃ રાજ્યમાં નોંધણી સર નિરીક્ષક અને સુપ્રીન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ કચેરીઓ દ્વારા દસ્તાવેજ સમયે અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ સામે પ્રતિબંધ ફરમાવતા પરિપત્ર સામે વિરોધ ઊભો થયો છે. દસ્તાવેજ કરતી વખતે લખી આપનાર, લખાવી લેનાર અને માત્ર સાક્ષી સિવાય કોઈપણ અનઅધિકૃત વ્યક્તિને પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સામાન્ય રીતે દસ્તાવેજ કરતી વખતે વકીલો અરજદારો સાથે હોય છે. […]