વડોદરામાં ફાયરસેફ્ટીના મુદ્દે સમય આપ્યા વિના સિલિંગ ઝૂંબેશ હાથ ધરાતા શાળા સંચાલકોનો વિરોધ
વડોદરાઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર વધુ સજાગ બન્યુ છે. વડાદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ફાયર એનઓસી અને બીયુ ન હોય એવા બિલ્ડિંગો સીલ કરવામાં આવી રહ્યા છે. જેમાં કેટલીક ખાનગી શાળાઓના મકાનો પણ સીલ કરી દેવામાં આવ્યા છે. આથી શાળાના સંચાલકો વિરોધ કરી રહ્યા છે. શાળાઓને સમય આપવાને બદલે આડેધડ નોટિસો આપવી, શાળા બિલ્ડિંગ સીલ કરવાની […]