1. Home
  2. Tag "protests"

જામનગરમાં છેલ્લા 4 દિવસથી વીજળી ન આવતા ઉદ્યોગકારોએ અને કામદારોએ કર્યો ચક્કાજામ

જામનગરઃ દેશમાં કોલસાની ઊભી થયેલી કૃત્રિમ અછતને લીધે વીજળીના ઉત્પાદન પર માઠી અસર પડી રહી છે. જેના લીધે ઉદ્યોગોને વીજળી કાપ વેઠવાનો વારો આવ્યો છે. જામનગરના જીઆઇડીસી કનસુમરા પાટીયા પાસે ઉદ્યોગમાં કામ કરતા ઉદ્યોગકારો તેમજ પરપ્રાંતીય 300થી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતા અને હાઇવે જામ કર્યો હતો. પીજીવીસીએલ દ્વારા વીજળી ન આપતા તમામ […]

ડીઝલના ભાવમાં તોતિંગ વધારાને લીધે ટ્રક ઓપરેટરોની હાલત દયનીય બની

અમદાવાદઃ રાજ્યમાં ડીઝલમાં તોતિંગ ભાવ વધારાને લીધે ટ્રાન્સપોર્ટરોની હાલત કપોડી કરી દીધી છે. પેટ્રોલના ભાવ તો સદી વટાવી ગયો છે પણ ડીઝલનો ભાવ પણ સદી નજીક પહોંચી ગયો છે. અને ભાવનગર સહિત કેલાક શહેરોમાં તો જીઝલનો ભાવ પણ રૂપિયા 100ને વટાવી ગયો છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના […]

અમદાવાદમાં વેપારીઓના વિરોધ બાદ મોટા ઉપાડે શરૂ કરાયેલી સીલિંગ ઝુંબેશ આખરે બંધ

અમદાવાદઃ કોરોનાના કાળમાં વેપાર-ધંધાને ફટકો પડ્યો છે, ત્યારે નિયંત્રણોમાં છૂટછાટ બાદ વેપાર-ધંધા શરૂ થતા જ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશન અને ફાયર એનઓસી વગરના બાંધકામો સામે શરૂ કરેલી સીલિંગ ઝુંબેશ અચાનક બંધ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં મ્યુનિ.એ 2527 યુનિટ સીલ કર્યા છે. સીલ કરાયેલા યુનિટને ખોલવાની કોઇ નીતિ હજુ નક્કી થઇ નથી. સીલિંગ ઝુંબેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code