તમારી હેલ્થ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે લસણ, દરરોજ આટલું ખાવાથી મળે ફાયદા
લસણ ઘરના રસોડામાં મળતું એક ઈનગ્રેડિએન્ટ છે, તે ખાલી સ્વાદ માટે જ નહીં પણ તમારા હેલ્થ માટે કોઈ ખજાનાથી ઓછું નથી. દરરોજ લસણની એક કળી ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. લસણમાં એવા પોષક તત્વો હોય છે જે તમારી ઈમ્યુનિટીની ક્ષમાતને વધારે છે. તેમાં વિટામિન સી અને બી6, મેગેનિઝ અને સેલેનિયમ બરપૂર માત્રામાં હોય છે, […]