કોરોના સંકટમાં રાહતઃ કેબિનેટે ગરિબોને બે મહિના વધુ અનાજ મફ્ત આપવાની યોજનાને મંજૂરી આપી
હવે ગરિબોને બે મહિનાનું અનાજ મળશે વિના મૂલ્યે કેબિનેટે આ માટેની આપી મંજૂરી દિલ્હીઃ-વિતેલા દિવસને બુધવારના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળના કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મે અને જૂન મહિનામાં ગરીબોને મફ્તમાં વધારાના અનાજ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ વધારાના અનાજ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ લાભાર્થીઓની શ્રેણીમાં આવનારા આશરે […]