1. Home
  2. Tag "provided"

હવે ડિસેમ્બર, 2028 સુધી જરૂરિયાતમંદ પરિવારોને મફત ફોર્ટિફાઇડ ચોખા અપાશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે તેના વર્તમાન સ્વરૂપમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) અને અન્ય કલ્યાણ યોજનાઓ વગેરે સહિત સરકારની તમામ યોજનાઓ હેઠળ ફોર્ટિફાઇડ ચોખાના સાર્વત્રિક પુરવઠાને જુલાઈ 2024થી અને ડિસેમ્બર 2028 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. PMGKAY (ફૂડ સબસિડી)ના ભાગ રૂપે ભારત સરકાર દ્વારા 100% ભંડોળ સાથે રાઈસ ફોર્ટીફિકેશનની પહેલ કેન્દ્રીય […]

વડનગર GMERS હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે પાણીના કૂલર, એર કૂલરની સગવડ કરાઈ

અમદાવાદ: વડનગર ખાતે આવેલી જીમર્સ સિવિલ હોસ્પિટલ વડનગર , વિસનગર ખેરાલુ, સતલાસણાના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની રહી છે. આ હોસ્પિટલની સેવાને કારણે અહીંના દર્દીઓને હવે મહેસાણા કે અમદાવાદ જવાની જગ્યાએ ઘર આંગણે સારી સારવાર મળી રહી છે. આ હોસ્પિટલ માં ડૉ.હરસિદ્ધ પટેલનાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ બન્યા પછી હોસ્પિટલની સેવાઓ દર્દીઓ માટે સારી બની રહી છે.અત્યારની […]

ટેનિંગ તમારા દેખાવને બગાડે છે, તો એલોવેરા જેલ રાહત આપશે

ઉનાળામાં સનસ્ક્રીન અપ્લાય કરવા પર જોર આપવાનો હેતુ સ્કિનને ટેનિંગથી બચાવવાનો હોય છે, પણ ઘણી વાર તે લગાવવાનું યાદ નથી રહેતું અને તડકામાં જતા પહેલા ફેસ અને હાથને સરખી રીતે ઢાંકતા નથી, તો ટેનિંગ ખૂબ જલ્દી થાય છે. ટેનિંગને સીધે સ્કિનટોન અલગ દેખાય છે. તમારી સ્કિન ટેન થઈ છે અને તમે દૂર કરવા માટે ઉપાય […]

પાકિસ્તાનઃ હિન્દુઓએ મનદુઃખ ભૂલી પૂર પીડિતોને આશ્રય અને ભોજન પુરુ પાડ્યું

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ સહિતના લઘુમતીઓ ઉપર અત્યાચારની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. હાલ પાકિસ્તાનના અનેક જિલ્લાઓમાં પૂરની વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે અને અનેક લોકો મૃત્યુ થયા છે. તેમજ હજારોની સંખ્યામાં લોકો ઘર વિહોણા બન્યાં છે. આવી દુઃખની સ્થિતિમાં કટ્ટરપંથીઓના અત્યાચારથી પીડિત હિન્દુઓ તમામ મનદુઃખ ભુલાવીને મુશ્કેલીમાં મુકાયેલા દેશવાસીઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code