1. Home
  2. Tag "Provision"

કેન્દ્રીય બજેટમાં પરિવહન મંત્રાલય માટે સૌથી વધારે રૂ. 544128 કરોડની જોગવાઈ

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. સીતારમણના જણાવ્યા અનુસાર બજેટમાં ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર ફોકસ રાખવામાં આવ્યું છે. દર વખતની જેમ આ વખતે પણ સામાન્ય બજેટમાં મંત્રાલય માટે નાણાંની ફાળવણી કરવામાં આવી છે. મોદી સરકાર દ્વારા મંત્રાલયો માટે કેટલા પૈસાની નાણાની જોગવાઈ કરવામાં આવી છે. 2024-25ના બજેટમાં રોડ […]

50 લાખ યુવાનો માટે સ્ટાઇપેન્ડની જોગવાઇ ઉપલબ્ધ કરવામાં આવી : PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘યુવા શક્તિનો ઉપયોગ – કૌશલ્ય અને શિક્ષણ’ વિષય પર યોજવામાં આવેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો તેમજ સૂચનો મેળવવા માટે સરકાર દ્વારા અંદાજપત્ર પછી 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાંથી આજે ત્રીજો વેબિનાર યોજાયો […]

ગુજરાત બજેટઃ કાયદા વિભાગ માટે કુલ રૂપિયા 2014 કરોડની જોગવાઈ

અમદાવાદઃ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ પીડિતોને ઝડપી ન્યાય મળી રહે તે માટે કાયદા વિભાગ દ્નારા ફાસ્ટટ્રેક કોર્ટ સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે. રાજ્ય સરકારે વિધાનસભામાં બજેટ રજુ કર્યું હતું. જેમાં કાયદા વિભાગ માટે કુલ રૂ. 2014 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. […]

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈ હેઠળ EDને ધરપકડની સત્તાઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની વિવિધ જોગવાઈઓની બંધારણીયતાને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે પીએમએલએ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ને આપવામાં આવેલી ધરપકડની સત્તાને યથાવત રાખી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મની લોન્ડરિંગ હેઠળ ધરપકડ મનસ્વી નથી. જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેંચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code