1. Home
  2. Tag "PSI"

અમદાવાદના વેજલપુરના PSI 80 હજારની લાંચ લેતા પકડાયા

માર ન મારવા માટે પીએસઆઈએ એક લાખની લાંચ માગી હતી, ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો, એસીબીના છટકામાં પીએસઆઈ પકડાઈ ગયા અમદાવાદઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. તગડો પગાર મેળવતા અધિકારીઓ પણ કોઈનો ય ડર નહોય તેમ બિન્દાસ્ત લાંચ માગી રહ્યા છે. ત્યારે વેજલપુરના પીએસઆઈએ માર ન મારવા માટે […]

ગુજરાત પોલીસમાં PSI, લોકરક્ષક, સહિત 12 હજાર જગ્યાઓ માટે આજથી ફોર્મ ભરી શકાશે

ગાંધીનગરઃ પોલીસ વિભાગમાં પીએસઆઈ સહિત લોકરક્ષક, બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી સહિતની કૂલ. 12472 ખાલી જગ્યાઓ માટે આજે તા. 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી લોકો OJAS વેબસાઈટ ઉપર ફોર્મ ભરી શકશે. વેબસાઈટ પર નિયત કરેલા ફોર્મમાં અરજી કરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ઉમેદવારો  https://ojas.gujarat.gov.in/ પરથી ઓનલાઈન ભરી શકશે. ગુજરાતમાં પોલીસ […]

રાજકોટમાં લૂંટારુઓ અને પોલીસ વચ્ચે ધાણીફુટ ગોળીબારઃ પીએસઆઈ ઘાયલ

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં લૂંટારુઓને ઝડપી લેવા પહોંચેલી પોલીસની ટીમ ઉપર લૂંટારુઓએ ગોળીબાર કરતા પોલીસે પણ સામે ફાયરિંગ કર્યું હતું. આ ધાણીફુટ ગોળીબારમાં પીએસઆઈ અને બે લુંટારુઓ ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. પોલીસે અન્ય લૂંટારુઓને ઝડપી લેવા માટે તપાસ તેજ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ […]

સુરતમાં પુણા પોલીસ સ્ટેશનના PSI રૂપિયા 1.30 લાખની લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાયા

સુરત:  રાજ્યમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનના PSI  જયદીપસિંહ રાજપુતને રૂપિયા 1.30 લાખની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધા હતા. એન્ટિ કરપ્શન બ્યુરોએ  PSI ઉપરાંત એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે. દારૂ પકડવાના કેસમાં આરોપીનું નામ નહીં દર્શાવવા લાંચ માગી હતી. જેમાં PSIએ રૂપિયા 5 લાખની માગણી કરી હતી […]

બોડેલી: પૂરના ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયેલી મહિલા અને બાળક માટે PSI બન્યા દેવદુત

અમદાવાદઃ છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી વિસ્તારમાં એક જ દિવસમાં ૨૨ ઇંચ વરસાદ થતા નદી નાળા છલકાઇ જવાના કારણે બોડેલી નગર સહિતના વિસ્તારમાં પુરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. બોડેલી નગરમાં પાણી ફરી વળતા લોકોનો જીવ તાળવે ચોંટ્યો હતો. પરંતુ એ જ અરસામાં છોટાઉદેપુર જિલ્લા પોલીસના બોડેલી ખાતે ફરજ બજાવતા જાંબાઝ પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એસ.સરવૈયાએ સમયસૂચકતા વાપરી […]

પીએસઆઈની ભરતી માટેની કાલે લેખિત પરીક્ષા, પોલીસ કમિશનરે આપી ખાસ સુચના

અમદાવાદઃ રાજ્યમાં પીએસઆઈની ભરતી માટેની  લેખિત પરીક્ષા આવતીકાલે 6 માર્ચે યોજાશે. પીએસઆઈ માટે 4.50 લાખમાંથી 96,243 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી હતી. જેમની આવતીકાલે 6 માર્ચે પ્રિલિમનરી પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે પોલીસ કમિશ્નર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. પોલીસ કમિશ્નરે પરીક્ષા સ્થળની આસપાસ ખાસ પ્રતિબંધો મુકી દીધાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ પીએસઆઈની પ્રિલિમરી પરીક્ષા […]

PSIની ભરતી માટેની પ્રિલિમનરી પરીક્ષા 6 માર્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં લેવાશે,

અમદાવાદઃ રાજ્યના યુવાનોમાં પોલીસ વિભાગમાં નોકરી મેળવવા માટેનો સૌથી વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે. એમાંયે પીએસઆઈની મોભાદાર નોકરી મેળવવાનું યુવકોમાં એક સ્વપ્ન હોય છે. તાજેતરમાં પીએસઆઈની ભરતી માટેની શારિરીક કસોટી લેવામાં આવી હતી. તેનું પરિણામ ગત જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવ્યું હતું. હવે બીજા તબક્કાની પ્રિલિમ પરીક્ષા આગામી તા. 6ઠી માર્ચના રોજ લેવામાં આવશે. સૂત્રોના […]

PSIની પ્રીલિમીનરી પરીક્ષા 6ઠ્ઠી માર્ચના રોજ લેવાશે, 2.50 લાખ ઉમેદવારો કસોટી આપશે

અમદાવાદઃ યુવાનોમાં પોલીસમાં ભરતી થવાનો સૌથી વધુ ક્રેઝ જોવા મળ્યો છે. પોલીસમાં ભરતી થવા માટે શારિરીક કસોટીમાં ઉતિર્ણ થવા માટે આ વખતે યુવાનોએ ભારે મહેનત કરી હતી. ગામેગામ દોડ માટે યુવાનો પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. PSI અને LRD માટેની શારીરિક કસોટી હાલ 29મી જાન્યુઆરીએ જ સમાપ્ત થઈ. જ્યારે હવે આ શારીરિક કસોટીમાં પાસ થયેલા […]

LRD અને PSIની શારીરિક કસોટીનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે લેવાયેલી LRD અને PSIની શારીરિક કસોટીને સમગ્ર મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. રાજ્યની વડી અદાલતે અરજદાર એવા તમામ 10 ઉમેદવારોની ઊંચાઇ સોલા સિવિલ હોસ્પિટલમાં ફરીથી કરાવવાનો બોર્ડ અને રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે. કેસની હકીકત અનુસાર ભરતી બોર્ડ દ્વારા શારીરિક માપણીમાં ભૂલ થઈ હોવાના આક્ષેપ સાથે કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. […]

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, LRD અને PSIની ભરતીમાં સંપૂર્ણ પારદર્શિતા રખાશે

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન પોલીસની ભરતીમાં પારદર્શિતા રખાશે LRD અને PSIની આવી રહી છે પરીક્ષા અમદાવાદ :સરકાર દ્વારા જ્યારે જ્યારે સરકારી પરીક્ષા લેવામાં આવે ત્યારે કેટલાક લોકો દ્વારા અનેક પ્રકારના આક્ષેપ લગાવવામાં આવતા હોય છે. આવામાં પોલીસની ભરતી યોજાવા જઈ રહી છે. આ પરીક્ષા પહેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code