અમદાવાદમાં કરોડો રૂપિયાનો બાકી પ્રોપર્ટી ટેક્સ ન વસુલાતા પાંચ મિલક્તોની જાહેર હરાજી કરાશે
અમદાવાદઃ શહેરમાં ઘણાબધા કોમર્શિયલ પ્રોપર્ટી ધારકો મ્યુનિ. કોર્પોરેશનનો વેરો ભરતા નથી. અવારનવાર નોટિસો આપીને મિલ્કતો ટાંચને સીલ મારીને ટાંચમાં લીધી હોવા છતાં યે પ્રોપર્ટી ટેક્સ ભરાયો નથી. આથી હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા જે-તે મિલકતધારકની મિલકતની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમાં સૌપ્રથમ શહેરના નવરંગપુરા સીજી રોડ અને એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી કુલ પાંચ […]