ભારતમાં 12,146 પબ્લિક ઇવી ચાર્જિંગ સ્ટેશન એક્ટિવ
નવી દિલ્હીઃ ભારે ઉદ્યોગ મંત્રાલય (એમએચઆઈ) ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની સુવિધા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે. ફેમ-II યોજનામાં અન્ય બાબતોની સાથે સાથે ઇવી વપરાશકર્તાઓમાં વિશ્વાસ પેદા કરવા માટે પબ્લિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના માટે સબસિડીના રૂપમાં નાણાકીય સહાયનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હાલ દેશમાં 12146 જેટલા ઈવી ચાર્જીંગ સ્ટેશન કાર્યરત છે. ઉપરાંત, વીજ મંત્રાલયે દેશમાં […]