ગુજરાતમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ, 1120 ટન કચરો એકઠો કરાયો
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનમાં દેશવ્યાપી જન ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની પ્રેરણા આપી હતી. ગુજરાતમાં સફાઈ અભિયાનની સફળતાને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 15 ડિસેમ્બર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને લંબાવવામાં આવ્યું છે. જન ભાગીદારી થકી સ્વચ્છતા અભિયાને વેગ પકડ્યો છે અને બીજી બાજુ જનતા […]