1. Home
  2. Tag "Public Interest"

ટેક્નોલોજીનો ઉપયોગ યોગ્ય અને ટકાઉ વિકાસ અને જાહેર હિત માટે થવો જોઈએઃ રાષ્ટ્રપતિ

ફરીદાબાદમાં જેસી બોઝ યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો પદવીદાન સમારંભ યોજાયો પદવીદાન સમારંભમાં રાષ્ટ્રપતિજી રહ્યાં હાજર નવી દિલ્હીઃ ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે હરિયાણાનાં ફરીદાબાદમાં જેસી બોઝ યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનાં 5માં પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ ચોથી ઔદ્યોગિક ક્રાંતિના યુગમાં છે. ભારત આ ક્રાંતિના પડકારોનો સામનો કરવા […]

સંતશ્રી મેકરણદાદાને નાની ઉંમરમાં વૈરાગ જાગ્યો અને સંપૂર્ણ જીવન લોકહિતાર્થે વિતાવ્યું

(ડો. મહેશ ચૌહાણ) કચ્છની તપોભૂમિમાં નખત્રાણા તાલુકાના નાની ખોંભડી ગામમાં સંતશ્રી મેકરણદાદાનો જન્મ ભટ્ટી રાજપૂત કુળમાં થયો હતો. પિતાશ્રીનું નામ હરધોળજી રાજપૂત અને માતૃશ્રીનું નામ પબાંબા હતું. તેમનું બાળપણનું નામ મેકાજી હતું અને તેમના ભાઈનું નામ પતાજી. મેકાજી જ્યારે દસ વર્ષના થયા ત્યારે પિતાજીએ તેમને વાછરડાં ચરાવવાનું કાર્ય સોંપેલ. હરધોળજી જ્યારે નવું મકાન બનાવે છે […]

ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સ ઇકોસિસ્ટમને મફત જાહેર હિત તરીકે વિકસાવાઈ

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ  વીડીયો સંદેશ દ્વારા ભારતના G20 પ્રેસિડન્સી હેઠળ નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની પ્રથમ બેઠકને સંબોધન કર્યું હતું. પીએમએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની G20 પ્રેસિડેન્સી હેઠળ આ પ્રથમ પ્રધાન-સ્તરનો સંવાદ છે અને ફળદાયી બેઠક માટે તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. વર્તમાન સમયમાં વિશ્વને જે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code