નવી સરકાર, નવો ઉત્સાહ, લોકહિતના કામો કરવા માટે ગતિશીલનો નારો આપીને 100 દિવસનો એક્શન પ્લાન
ગાંધીનગરઃ દેશમાં કે રાજ્યમાં કોઈ નવી સરકાર સત્તા પર આવે એટલે લોક સેવા કરવાનો ખૂબ ઉત્સાહ હોય છે. ગુજરાતમાં નવી બનેલી ભૂપેન્દ્ર પટેલની સરકારે લોકહિતના નિર્ણયો લેવા માંડી છે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલના દરવાજા પ્રજા માટે બંધ કરી દેવાયા હતા તે ખોલી નાંખવામાં આવ્યા છે. એટલું જ નહીં સોમવાર અને મંગળવારના બન્ને દિવસ તમામ મંત્રીઓ અને […]