1. Home
  2. Tag "public transportation"

પેટ્રોલ-ડીઝલનો ભાવ પરવડતો નથી, મધ્યમ વર્ગ હવે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન તરફ વળ્યો

અમદાવાદઃ મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે, જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થયા બાદ તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. સામાન્ય જનતા માટે આ વધારો કમર ભાંગી નાંખે તેવો છે. મોંઘવારીમાં ગરીબ અને મધ્યમ વર્ગ હાલત સૌથી વધુ કફોડા બની છે. હવે લોકો પોતાના બાઈક કે સ્કુટરને બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળ્યા […]

પેટ્રોલ-ડીઝલ મોંઘા થતા રાજકોટના લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન તરફ વળ્યા  

આમ જનતાને મોંધવારીનો માર લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન તરફ વળ્યા માર્ચમાં 54 હજાર લોકોએ સિટી બસમાં મુસાફરી કરી રાજકોટ:પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી આમ જનતા પરેશાન છે.ત્યારે રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવને પગલે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન તરફ વળ્યા છે.આમ,માર્ચ મહિનામાં 54 હજાર લોકોએ સિટી બસમાં મુસાફરી કરી હોવાનું સામે આવ્યું છે. હાલ રાજકોટ શહેરમાં બીઆરટીએસ રૂટ પર 18 જેટલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code