1. Home
  2. Tag "pune"

NCPના કોઈ ભાગલા પડ્યાં નથી અને અજીત પવાર પાર્ટીના નેતા છેઃ શરદ પવાર

પુણેઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે કહ્યું કે, પાર્ટીમાં કોઈ વિભાજન નથી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પાર્ટીના નેતા તરીકે ચાલુ રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, કેટલાક નેતાઓએ “અલગ રાજકીય વલણ” લઈને NCP છોડી દીધી છે, પરંતુ આને પાર્ટીમાં ભાગલા ન કહી શકાય. પવારે બારામતીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન આ વાત […]

G-20 DEWG ની ત્રીજી બેઠક આજથી પુણેમાં થશે શરૂ,સાયબર ક્રાઈમ અને ડિજિટલ ઈકોનોમી પર થશે ચર્ચા

મુંબઈ : G20 ડિજિટલ ઈકોનોમી વર્કિંગ ગ્રુપની ત્રીજી બેઠક સોમવારથી મહારાષ્ટ્રના પુણે શહેરમાં યોજાશે. એક અધિકારીએ આ માહિતી આપી. બેઠકમાં સાયબર સુરક્ષા, ડિજિટલ અર્થતંત્ર અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન ‘ગ્લોબલ ડીપીઆઈ સમિટ’ અને ‘ગ્લોબલ ડીપીઆઈ એક્ઝિબિશન’નું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. DEWG બેઠકનું ઉદ્ઘાટન કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર કરશે. અધિકૃત […]

દેશના આ 22 શહેરો માર્ચ સુધીમાં સ્માર્ટ સિટી બનીને થશે તૈયાર

દેશના 22 શહેરો બનશે સ્માર્ટ સિટી માર્ચ મહિના સુધી બનીને થી જશે તૈયાર ભારત દેશ સતત વિકસીત બની રહ્યો છે દરેક મોર્ચે વનિશઅવ સાથે પગથી પગ મીલાવીને ચાલી રહ્યો છએ અનેર મોર્ચે તે વિદેશને પણ ટક્કર આપતો દેશ બન્યો છે ત્યારે ભારતના પૂણે અને વારાણસી સહીતના 22 શહેરો સ્માર્ટિ સિટી બનીને તૈયાર કરવામાં આવશે જે […]

સાવિત્રીબાઈ ફુલેએ સ્થાપેલી દેશની પ્રથમ બાલિકા સ્કૂલ, તંત્રની બેદરકારીથી જર્જરિત હાલતમાં

મુંબઈઃ મહિલા અધિકાર માટે સમગ્ર જીવન સમર્પિત કરનારા સાવિત્રીબાઈ ફુલેજીની આજે જ્યંતિ છે. તેમનો જન્મ 3 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાયગાંવ નામના ગામમાં થયો હતો. સાવિત્રીબાઈ ફુલેજી ભારતની પ્રથમ વિદ્યાલયના પહેલા પ્રિન્સિપાલ અને પ્રથમ કિસાન સ્કૂલના સંસ્થાપિકા હતા. મહિલાઓને સુશિક્ષિત બનાવવા માટે વર્ષ 1848માં મહારાષ્ટ્રના પુણેમાં દેશની પ્રથમ બાલિકા સ્કૂલની સ્થાપના કરી હતી. […]

મહારાષ્ટ્રઃ પૂણેમાં બે દાયકાથી ગંભીર ગુનામાં વોન્ટેડ કુખ્યાત ગુનેગાર આખરે ઝડપાયો

નાગપુરઃ મહારાષ્ટ્રમાં બે દાયકાથી ફરાર કુખ્યાત ગુનેગારને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે પૂણેમાંથી કુખ્યાત અમર નાઈક ગેંગના સભ્યને ઝડપી લીધો હતો. આરોપી લૂંટ સહિતના અનેક ગુનામાં સંડોવાયેલો હતો. આરોપી પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. પોલીસે કુખ્યાત આરોપીને ઝડપી લઈને તેના અન્ય સાગરિતોને ઝડપી લેવા માટે કવાયત આરંભી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર પોલીસને […]

આકાશ એર દસ ડિસેમ્બરથી વિશાખપટ્ટનમ- બેંગલુરુ રૂટ પર ઉડ્ડયન સેવા શરૂ કરશે.

બેંગલુરુ :  આકાશ એરે 10 ડિસેમ્બરથી બેંગલુરુથી વિશાખાપટ્ટનમ સુધીની સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી, આ વર્ષે ઓગસ્ટમાં આકાશ એર લોન્ચ થયા પછી તેની સેવાના વિસ્તારનું આ 10મું સ્થળ હશે. શહેર-આધારિત એરલાઈને તાજેતરમાં 26 નવેમ્બરથી પુણે અને બેંગલુરુને રોજની બે-બે દૈનિક ઉડાન અને 10 ડિસેમ્બરથી એ જ રૂટમાં ત્રણ ફેરા સાથે જોડવાની જાહેરાત કરી હતી. […]

પુણેમાં ભારે વરસાદને પગલે ઘણી જગ્યાએ પાણી ભરાયા,IMDએ આગામી બે દિવસ માટે ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર કર્યું

પુણેમાં રવિવારે ધોધમાર વરસાદ વરસ્યો વરસાદને પગલે અનેક જગ્યાએ ભરાયા પાણી IMDએ આગામી બે દિવસ માટે ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર કર્યું મુંબઈ:મહારાષ્ટ્રના પુણે શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં રવિવારે ભારે વરસાદ થયો હતો,જેના કારણે 25 સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા.એક અધિકારીએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે,10 જગ્યાએ વૃક્ષો પડવાના અહેવાલો મળ્યા છે.જો કે આના કારણે […]

મહારાષ્ટ્રના પૂણેમાં ટ્રેનિંગ દરમિયાન વિમાન ક્રેશ થવાની ઘટના – મહિલા પાયલોટ ઈજાગ્રસ્ત

મહારાષ્ટ્રમાં પૂણેમાં ટ્રેનર વિમાન ક્રેશ વિમાનના થયા બે ટૂકડા મહિલા રાયલોટનો બચાવ મુંબઈઃ- આજે સોમવારની સવારે 11 વાગ્યેને 30 મિનિટે એક ટ્રેનર વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થવાની ઘટના સામે આવી છે, પ્રાપ્ત જાણકારી પ્રમાણે મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ઈન્દાપુર તાલુકાના કડબનવાડી ગામમાં સોમવારે સવારે  શંકાસ્પદ વીજ ખોટને કારણે એક નાનુ તાલીમ વિમાન એક ખુલ્લા ખેતરમાં ક્રેશ થઈને પડ્યું […]

 એક એવો ઘોઘ  જે નીચે નહી પરંતુ ઉપરની બાજૂ વહેતો જોવા મળે છે, જાણો તેનું આ ખાસ કારણ

પૂણે પાસે આવેલોછે આ નાનેઘાટ હવા વધુ હોવાથી આ ઘોઘલ જાણે ઉપર સાઈડ વહેતો દેખાઈ છે સોમાસુ આવતાની સાથએ જ કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે,ખાસ કરીને પહાડી વિસ્તારો ખૂબ જ રમણીય લાગે છે,એમા પમ જો ઊંડા જંગલોમાં ઘોઘ પડતા દ્ર્શયો જોઈએ તો ખરેખર આપણાને આનંદની અનુભૂતિ થાય છે. સામાન્ય રીતે આપણે ઘણા ઘોઘ જોયા […]

અમદાવાદ-પૂણે દુરંતો એક્સપ્રેસ ટ્રેન હવે સુરત રેલવે સ્ટેશન ઉપર ઉભી રહેશે

અમદાવાદઃ અમદાવાદ-મુંબઈ વચ્ચે મોટાભાગની ટ્રેનો સુરત ઉપર ઉભી રહે છે. દરમિયાન અમદાવાદ-પૂણે દુરંતો એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટોપેજ આપવાની ઘણા સમયથી પ્રવાસીઓ માંગણી કરી રહ્યાં હતા. દરમિયાન દુરંતો એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-પુણે-અમદાવાદ દુરંતો એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટેશન પર 6 મહિના માટે પ્રાયોગિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code