1. Home
  2. Tag "Punishment"

યાસીન મલિકે સજાથી બચવા માટે ગાંધીજીના નામનો લીધો સહારો !

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ-યાસીન (JKLF-Y) ના પ્રમુખ યાસીન મલિકે દાવો કર્યો છે કે, તેણે હથિયારોના બળનો ઉપયોગ કરીને વિરોધ કરવાની પદ્ધતિ છોડી દીધી છે અને ગાંધીવાદી પદ્ધતિ અપનાવી છે. તેણે JKLF-Y પરના પ્રતિબંધની સમીક્ષા કરતી UAPA કોર્ટમાં સબમિટ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું. રિપોર્ટ અનુસાર યાસીન મલિકએ જણાવ્યું હતું કે JKLF-Y એ સંયુક્ત […]

9 યુવાનોને સળગાવવાના કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા

• કોર્ટે પુરાવાના અભાવે 23 આરોપીને નિર્દોશ છોડ્યાં • વર્ષ 1981માં કોટગ્રામમાં સર્જાઈ હતી ઘટના કોલકાતાઃ બંગાળમાં 8 ઓગસ્ટ, 1981ના રોજ, કોટગ્રામમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન એક પરિવારના છ યુવાનો અને તેમના ત્રણ સંબંધીઓ વચ્ચે ઝઘડો થયો હતો. મામલો વધી જતાં ગ્રામજનોએ તે નવ યુવકોને ઘેરી લીધા હતા. જ્યારે તેણે પોતાનો જીવ બચાવવા માટે એક […]

ખેડબ્રહ્માઃ ચેક રિટર્ન કેસમાં કોર્ટે આરોપીને ફટકારી બે વર્ષની સજા

ખેડબ્રહ્માઃ બેંકનો ચેર પરત ફરવાના કેસમાં ખેડબ્રહ્માની કોર્ટે આરોપીને કસુરવાર ઠરાવીને બે વર્ષની સજા ફરમાવી હતી. તેમજ દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ભરવામાં આરોપી કસુર થાય તો વધુ ચાર માસની કેદની સજાનો પણ હુકમ કર્યો છે, એટલું જ નહીં ફરિયાદીને વળતર ચુકવવા માટે પણ નિર્દેશ કર્યો છે. કેસની હકીકત અનુસાર, આરોપી કૌશીક જયંતીભાઈચૌહાણ, વાલરણ, તા ખેડબ્રહ્માએ […]

IPL 2024: મીટીંગમાં મોડા પહોંચનાર ચાર ખેલાડીઓને MIએ અનોખી સજા

નવી દિલ્હી: IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની હાલત અત્યાર સુધી ખરાબ છે. સતત ત્રણ મેચ હાર્યા પછી ટીમની ટીકા થઈ રહી છે. દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે ચાર ખેલાડીઓને અનોખી સજા આપી છે. MI એ ઈશાન કિશન, કુમાર કાર્તિકેય, શમ્સ મુલાની અને નુઆન તુષારાને રસપ્રદ સજા આપી છે. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ચારેય ખેલાડીઓ મીટીંગમાં મોડા […]

આરોપીઓને ફાંસીની સજા નહીં મળે ત્યાં સુધી અમને શાંતિ નહીં મળેઃ કન્હૈયાલાલનો પરિવાર

જયપુરઃ ઉદેયપુરમાં કન્હૈયાલાલ નામના શ્રમજીવીની ઘાતકી હત્યાના કેસમાં સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે. બીજી તરફ આરોપીઓને મોતની સજાની માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન મૃતક કન્હૈયાલાલના દીકરાએ કહ્યું હતું કે, આરોપીઓને જ્યાં સુધી ફાંસીની સજા નહીં મળે ત્યાં સુધી અમને શાંતિ નહીં મળે. સુત્રોના જણાવ્યા અનુસાર કન્હૈયાલાલની હત્યા બાદ અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી […]

ગુજરાતમાં ભ્રષ્ટાચારના કેસમાં આરોપીઓને થતી સજામાં 17 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારને નાથવા અને લાંચિયા અધિકારીઓને ઝડપી લેવા માટે રાજ્ય સરકાર અને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂપે છેલ્લા 5 વર્ષમાં ભ્રષ્ટાચારીઓને થતી સજામાં 17 ટકાનો વધારો થયો છે. વર્ષ 2016માં રાજ્યમાં 23 ટકા આરોપીઓને ભ્રષ્ટાચારના કેસમાં સજા થઈ હતી જે વધીને વર્ષ 2020માં 17 ટકાના વધારા સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code