1. Home
  2. Tag "punjab"

પંજાબ: મોગામાં લડાકુ વિમાન મિગ -21 ક્રેશ થયું, પાયલટની શોધખોળ ચાલુ  

મોગાના બાધાપુરામાં ક્રેશ થયું મિગ -21 ટ્રેનીંગ દરમિયાન બની દુર્ઘટના પાયલટની શોધખોળ ચાલુ ચંડીગઢ: પંજાબના મોગામાં લડાકુ વિમાન મિગ 21 મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ ક્રેશ થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રેનીંગને લીધે પાયલટ અભિનવએ રાજસ્થાનના સુરતગઢથી મિગ -21 થી ફ્લાઇટ લીધી હતી, ત્યારબાદ વિમાન ક્રેશ થયું હતું. એવું પણ જાણવા મળે છે કે પાયલટ […]

પાકિસ્તાનથી ઓક્સિજન મંગાવવા પર પંજાબ રાજ્યએ ઈચ્છા દર્શાવી, પરંતુ કેન્દ્ર સરકારે ના પાડી

ભારતનું પંજાબ રાજ્ય પાકિસ્તાનથી ઓક્સિજન લેવા તૈયાર કેન્દ્ર સરકારે પંજાબની ઈચ્છાને નકારી લાહોરથી ઓક્સિજન લેવાની ઈચ્છા કરી હતી વ્યક્ત અમૃતસર:  વિશ્વમાં હાલ એવુ સંકટ આવી પડ્યુ છે કે જેમાં લોકો તમામ સંબંધ ભૂલીને માનવતાનો સંબંધ પહેલા ઓળખી રહ્યા છે. પંજાબમાં પણ સ્થિતિ આવી જ છે કે જેમાં પંજાબની સરકારે પાકિસ્તાનથી ઓક્સિજનની આયાત કરવાની ઈચ્છા દર્શાવી […]

લવસ્ટોરીમાં ટ્વિટ્સઃ પાકિસ્તાની યુવાનના પ્રેમમાં પાગલ ભારતીય મહિલા પ્રેમીને પામવા બોર્ડર પહોંચી

દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી તણાવ ભર્યાં સંબંધો છે. જો કે, આ વચ્ચે ભારતીય પરિણીત મહિલા અને પાકિસ્તાની યુવાન વચ્ચે સોશિયલ મીડિયા મારફતે પાંગરેલા પ્રેમની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલા પ્રેમીને પામવા માટે પતિ અને પાંચ વર્ષની દીકરીનો ત્યાગ કરીને પોતાની સાથે 25 તોલા સોનાના અને 60 ગ્રામ ચાંદીના દાગીના લઈને […]

પંજાબમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકાર ચિંતિત : ૩૦ એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યું નખાયો

કોરોના વધતા પંજાબ સરકારની જાહેરાત આજથી ૩૦ એપ્રિલ સુધી રહેશે નાઈટ કર્ફ્યું પંજાબમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા પંજાબ સરકારે જાહેરાત કરી છે કે, આજથી 30 એપ્રિલ સુધી રાજ્યમાં રાત્રે 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ રહેશે. પંજાબમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને બુધવારની રાતથી નાઇટ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું […]

પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે વર્લ્ડ બેંકે આ રાજ્યને કરી 2190 કરોડ રૂપિયાની સહાય

પંજાબના ગામડામાં હવે પીવાલાયક પાણીનો પુરવઠો પહોંચશે વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકએ 30 કરોડ ડોલરની મદદની મંજૂરી આ પ્રોજેક્ટનો હેતુ અમૃતસર અને લુધિયાણામાં ગુણવત્તાયુક્ત પાણી પૂરો પાડવાનો છે નવી દિલ્હી: પંજાબમાં હવે ગામડામાં જ્યાં પાણીની અછત છે ત્યાં પીવાલાયક પાણીનો પુરવઠો પહોંચી શકશે. આના માટે વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકએ 30 […]

પંજાબ: 4 હજારમાંથી 13 શિક્ષકો કોરોના પોઝિટિવ, શાળાઓ 48 કલાક માટે બંધ

પંજાબમાં ફરી કોરોનાએ આપી દસ્તક 4 હજારમાંથી 13 શિક્ષકો કોરોના પોઝીટીવ શાળાઓ 48 કલાક માટે બંધ દેશમાં કોરોનાવાયરસનું જોખમ ફરી એકવાર વધી રહ્યું છે. પંજાબમાં કોરોનાના આ ખતરાએ શાળાઓમાં પણ દસ્તક આપી દીધી છે. હકીકતમાં રાજ્યમાં આશરે 4 હજાર શાળા શિક્ષકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો,જેમાં 13 શિક્ષકો પોઝીટીવ જોવા મળ્યા છે. એવામાં શિક્ષક જે […]

ખેડૂત આંદોલનની અસર, પંજાબ-હરિયાણામાં જીઓએ ગ્રાહકો ગુમાવ્યા

ખેડૂત આંદોલનને કારણે પંજાબ-હરિયાણામાં જીઓને થયું નુકસાન પંજાબ-હરિયાણામાં જીઓએ લાકો ગ્રાહકો ગુમાવ્યા ત્યાં અન્ય કંપનીઓના ગ્રાહકોમાં વધારો થયો નવી દિલ્હી: ખેડૂત આંદોલનને કારણે જીયોને નુકસાન વેઠવું પડ્યું છે. ખેડૂત આંદોલનને કારણે પંજાબ અને હરિયાણામાં રિલાયન્સ જીઓને નુકસાન થયું છે. રિલાયન્સ જીઓના ગ્રાહકોમાં ઘટાડો થયો છે અને તેનો ફાયદો વોડાફોન તેમજ એરટેલને મળ્યો છે. નવેમ્બર મહિનામાં […]

પંજાબમાં ખેડૂતોનો રોષ: જીયો સહિતના 1411 જેટલા ટાવરના ટ્રાન્સમિશન તોડી નાંખ્યા

કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્વ ખેડૂતોના રોષમાં સતત વધારો પંજાબમા ખેડૂતો હવે કોર્પોરેટ સેક્ટરને ટાર્ગેટ કરી રહ્યા છે પંજાબમાં માત્ર 24 કલાકમાં ખેડૂતો અને અન્યોએ 176 મોબાઇલ ટાવર તોડી નાખ્યા અમૃતસર: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોમાં રોષ સતત વધી રહ્યો છે અને હવે તેઓ કોર્પોરેટ સેક્ટરને પણ ટાર્ગેટ કરવા લાગ્યા છે. પંજાબમાં માત્ર […]

પંજાબમાં પાકિસ્તાન મોટા આતંકવાદી હુમલા કરાવે તેવો ખતરો, ગુપ્તચર એજન્સીનો રિપોર્ટ

દિલ્હીઃ પંજાબમાં પાકિસ્તાન સરહદ પાસે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન દ્વારા ડ્રોનની મદદથી હથિયારો પહોંચાડવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. બીજી તરફ પંજાબમાં ખાલિસ્તાની ફરીથી સક્રીય થયા હોવાનું અને આતંકવાદીઓના સંપર્કમાં હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન પાકિસ્તાનની જાસુસી એજન્સી આઈએસઆઈ પંજાબમાં મોટા પાયે આતંકવાદી હુમલો કરાવે તેવી શકયતા ગુપ્તચર એજન્સીએ વ્યક્ત કરી છે. જેથી પંજાબ પોલીસ અને […]

ભારતીય સીમામાં ઘૂસ્યું પાકિસ્તાની ડ્રોન, એલર્ટ પર બીએસએફ-સર્ચ ઓપરેશન ચાલુ

ફિરોઝપુરમાં સીમાની ચેક પોસ્ટ એચ. કે. ટાવરની નજીક પાંચ વખત ઉડયું ડ્રોન રાત્રે સાડા બાર વાગ્યે ભારતીય સીમામાં ઘૂસ્યું હતું ડ્રોન, તપાસ ચાલુ આંતરરાષ્ટ્રીય સરહદે કડક ચોકસાઈ બાદ હવે પાકિસ્તાન તરફથી ભારતીય સીમામાં ડ્રોન મોકલવાની કોશિશ થઈ રહી છે. હવે પંજાબના ફિરોઝપુરમાં હુસૈનીવાલા બોર્ડર પર ભારત અને પાકિસ્તાન સીમાની ચેક પોસ્ટ એચ કે ટાવરની પાસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code