1. Home
  2. Tag "punjab"

1 જુલાઈથી પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે

સામાન્ય જનતાને રાહત આપતા મોટી જાહેરાત પંજાબમાં 1 જુલાઈથી 300 યુનિટ વીજળી મફત માન સરકારે 30 દિવસનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું ચંડીગઢ :પંજાબમાં ભગવંત માનની સરકારને સત્તામાં આવ્યાને એક મહિનો વીતી ગયો છે.આ અવસર પર રાજ્ય સરકારે સામાન્ય જનતાને રાહત આપતા મોટી જાહેરાત કરી છે. 1 જુલાઈથી રાજ્યના દરેક ઘરને 300 યુનિટ સુધી મફત વીજળી […]

AAPએ રાજ્યસભામાં મોકલવાના ઉમેદવારોની જાહેરાત કરી,પૂર્વ ક્રિકેટર હરભજન સહિત આ નામોને મળ્યું સ્થાન

AAPએ રાજ્યસભામાં મોકલવાના ઉમેદવારોની જાહેરાત કરી પૂર્વ ક્રિકેટર હરભજન સહિત અનેક નામોને મળ્યું સ્થાન રાજ્યમાં 31 માર્ચે રાજ્યસભા માટે ચૂંટણી પ્રસ્તાવિત ચંડીગઢ:AAPએ પંજાબ રાજ્યસભામાં જનારા ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.જેમાં પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ,પંજાબના કો-ઈન્ચાર્જ રાઘવ ચઢ્ઢા અને ત્રીજું નામ આઈઆઈટી દિલ્હીના પ્રોફેસર ડૉ. સંદીપ પાઠકનું છે. તે જ સમયે, ચોથું નામ અશોક મિત્તલનું […]

પંજાબના પ્રખ્યાત પર્યટન સ્થળો,એકવાર જરૂરથી લેજો મુલાકાત

પંજાબના પ્રખ્યાત પર્યટન સ્થળો એકવાર જરૂરથી લેજો મુલાકાત અહીં જાણો કયા સ્થળોની લેવી મુલાકાત પંજાબ આકર્ષક સ્થળમાંનું એક છે.તેની સુંદરતા દરેક પ્રવાસીને મંત્રમુગ્ધ કરી દે છે.આ રાજ્યમાં જોવાલાયક અનેક સ્થળો છે. ગોલ્ડન ટેમ્પલ અને જલિયાવાલા બાગ જેવા પ્રખ્યાત આકર્ષણોથી લઈને શહેરો અને રાષ્ટ્રીય ઉદ્યાનો સુધી એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં તમે ફરવા માટેનો પ્લાન બનાવી […]

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ગામડામાં AAP અને શહેરમાં BJP મજબૂત: રિપોર્ટ

પંજાબ વિધાનસભાની ચૂંટણી ગામડામાં AAP મજબૂત જોવા મળી રહી છે તો શહેરોમાં BJPનું જોર ચંદીગઢ: પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં દરેક પાર્ટી દ્વારા જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકોના મત લેવા માટે મોટા મોટા વચન પણ આપવામાં આવી રહ્યા છે. આવામાં મીડિયા રિપોર્ટ અનુસાર પંજાબના ગ્રામ્ય વિસ્તારોમાં AAP પાર્ટીનું જોર જોવા મળી શકે તેમ છે તો […]

કુમાર વિશ્વાસનો કેજરીવાલ પર પ્રહાર, પંજાબ વિધાનસભા ચૂંટણીને લઈને કહી વાત

કેજરીવાલ પર કુમાર વિશ્વાસનો પ્રહાર કહી ખાલિસ્તાનીઓને લઈને વાત કેજરીવાલની ચૂંટણીમાં પડી શકે છે તકલીફ અમૃતસર: પંજાબમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમ છે, કેજરીવાલ દ્વારા અને વાયદાઓ કરવામાં આવ્યા છે ત્યારે કુમાર વિશ્વાસ દ્વારા કેજરીવાલ પર પ્રહાર કરવામાં આવ્યા છે. કુમાર વિશ્વાસ દ્વારા કેજરીવાલને લઈને કહેવામાં આવ્યું કે “કેજરીવાલ ખાલિસ્તાની વિરોધી છે તે કહી બતાવે”. હાલ […]

પંજાબમાં 2-2 સીટ પર ચૂંટણી લડી રહેલા CM ચન્ની હારી રહ્યા છે: કેજરીવાલનો કટાક્ષ

પંજાબમાં રાજકીય માહોલ ગરમ આપ અને કોંગ્રેસ આમને સામને કેજરીવાલે કર્યો સીએમ ચન્નીને લઈને કટાક્ષ દિલ્હી: પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પહેલા હવે કોંગ્રેસ અને આપ પાર્ટી આમને સામને હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પાર્ટીના ચીફ દ્વારા પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને લઈને કટાક્ષ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું […]

પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રીનો ચહેરો ચરણજીત સિંહ ચન્ની હોઈ શકે, નવજોત સિંહ સિદ્ધુનું પત્તુ કપાઈ શકે

પંજાબમાં કોંગ્રેસ જાહેર કરી શકે છે સીએમનો ચહેરો ચરનજીતસિંહ ચન્ની હોઈ શકે મુખ્યમંત્રી નવજોત સિંહ સિદ્ધુનું પત્તુ કપાવાની સંભાવના અમૃતસર: આગામી સમયમાં પંજાબમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા તો મુખ્યમંત્રીના ચહેરાને જાહેર કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ ચૂંટણીમાં સંભવિત નુકાસાનથી બચવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના નામની […]

પંજાબમાં ભાજપ 65 બેઠકો પર લડશે ચૂંટણી, કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટીને મળશે આટલી બેઠકો

પંજાબમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ પંજાબમાં 65 બેઠકો પર ચૂંટણી લડશે બીજેપી કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી 37 બેઠકો પર ચૂંટણી લડશે નવી દિલ્હી: પંજાબમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને તમામ રાજકીય પક્ષો હવે ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પંજાબને લઇને NDAના દૂરંદેશી અંગે […]

પીએમ મોદીની સુરક્ષામાં ક્ષતિનો મામલો: તપાસ માટે સુપ્રીમે 4 સભ્યોની કમિટી બનાવી

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સુપ્રીમ કોર્ટે તપાસ માટે 4 સભ્યોની કમિટી બનાવી આ કમિટીની અધ્યક્ષતા નિવૃત્ત જજ ઇન્દુ મલ્હોત્રા કરશે નવી દિલ્હી: પંજાબમાં પીએમ મોદીના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં થયેલી ચૂકના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. હવે સુરક્ષામાં ચૂક કેવી રીતે થઇ તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક કમિટીની રચના કરવાની જાહેરાત કરી છે. […]

પંજાબમાં ચૂંટણી આચારસંહિતા લાગુ પડે તે પહેલા મહત્વનો નિર્ણય, V K ભવરાને બનાવ્યાં નવા DGP

ચૂંટણી આચારસંહિતા લાગુ પડે તે પહેલા પંજાબ સરકારનો મહત્વનો નિર્ણય વી કે ભવરાને રાજ્યના નવા DGP બનાવ્યાં સિદ્વાર્થ ચટ્ટોપાધ્યાયને સ્થાને વી કે ભવરાને બનાવ્યા નવા ડીજીપી નવી દિલ્હી: આજે ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવા જઇ રહ્યું છે ત્યારે તે પહેલા પંજાબ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ચન્ની સરકારે સિદ્વાર્થ ચટ્ટોપાધ્યાયને DGP પદેથી હટાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code