પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાતને રોલ મોડલ બનાવાશે, પુંસરી ગામે રાજ્યપાલે કર્યો સંવાદ
પુંસરીઃ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામે રાજયપાલની ઉપસ્થિતમાં પ્રાકૃતિક ખેતી અને સેવ સોઇલ પરિસંવાદ યોજાયો હતો. જેમાં કૃષિકારો સાથે વાર્તાલાપ કરી રાજ્યપાલે તેમના અનુભવોની વિગતો મેળવી હતી. દરમિયાન રાજ્યપાલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાતને રોલ મોડલ બનાવાશે. ખેડુતો રાસાયણિક ખેતિના સ્થાને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. તલાદ તાલુકાના પુંસરી ગામે […]