1. Home
  2. Tag "purchased"

સેન્ટ્રલ પૂલમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 262.48 એલએમટી ઘઉંની ખરીદી

નવી દિલ્હીઃ આરએમએસ 2024-25 દરમિયાન ઘઉંની ખરીદી સમગ્ર દેશમાં મુખ્ય ખરીદી કરતા રાજ્યોમાં સરળતાથી ચાલી રહી છે. સેન્ટ્રલ પૂલમાં આ વર્ષે અત્યાર સુધીમાં 262.48 એલએમટી ઘઉંની ખરીદી થઈ ચૂકી છે, જે ગયા વર્ષની કુલ 262.02 એલએમટીની ખરીદીને પાર કરી ગઈ છે. આરએમએસ 2024-25 દરમિયાન કુલ 22.31 લાખ ખેડૂતોને લાભ થયો છે જેમાં કુલ એમએસપી આઉટફ્લો […]

આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષઃ સરકાર ટેકાના ભાવે બાજરી, જુવાર અને રાગીની ખરીદી કરાશે

15મી મેથી ખેડૂતો નોંધણી કરાવી શકશે એક મહિના સુધીમાં ટેકાના ભાવે ખરીદી કરાશે નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં ખરીદી કરાશે અમદાવાદઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. મિલેટ વર્ષ અંતર્ગત રાજ્યમાં આગામી દિવસોમાં ગુજરાત સરકાર ટેકા ભાવે બાજરી સહિતના મિલેટની ખરીદી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ […]

ભારતે વિવિધ દેશો પાસેથી રૂ. 40 હજાર કરોડથી વધુની કિંમતના રક્ષા હથિયારોની ખરીદી કરી

નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારત યોજના હેઠળ હવે દેશમાં જ સૈન્ય હથિયારો બનાવવામાં આવી રહ્યાં છે.  તેજસ ફાઈટર જેટ, અર્જુન ટેંક, આકાશ મિસાઈલ, એસ્ટ્રા મિસાઈલ જેવા મોટા હથિયારોનું ભારતમાં જ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં તેજસ ફાઈટર જેટ સહિતના હથિયારોની ખરીદી માટે દુનિયાના અનેક દેશોએ રસ દાખવ્યો છે. બીજી તરફ ભારત સરકાર દ્વારા […]

બફર સ્ટોક માટે કેન્દ્ર સરકારે 2.50 લાખ ટન ડુંગળીની ખરીદી કરી

નવી દિલ્હીઃ ભૂતકાળના રેકોર્ડને પાર કરીને કેન્દ્રએ 2022-23માં બફર માટે 2.50 લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે. ચાલુ વર્ષે ડુંગળીના બફરનું કદ 2021-22 દરમિયાન સર્જાયેલા 2.0 લાખ ટન કરતાં 0.50 લાખ ટન વધારે છે. ભાવ સ્થિરતા બફર માટે વર્તમાન રવિ પાકમાંથી ડુંગળીની ખરીદી કરવામાં આવી હતી. નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code