Cash For Vote Case: શું હતો 1993નો JMM લાંચ કાંડ અને શું હતો 1998નો સુપ્રીમ કોર્ટનો ચુકાદો?
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા વોટ ફોર નોટના મામલામાં પોતાનો 26 વર્ષ જૂનો ચુકાદો પલટી નાખ્યો છે. સુપ્રીમ કોર્ટે નરસિમ્હારાવના કેસમાં કહ્યું છે કે જો કોઈ ધારાસભ્ય અથવા સાંસદ નોટ લઈને વોટ અથવા ભાષણ આપે છે, તો તેના પર કાર્યવાહી થશે. સુપ્રીમ કોર્ટની સાત જજોની બંધારણીય ખંડપીઠે લાંચના મામલે સાંસદો અથવા ધારાસભ્યોને ટ્રાયલમાંથી […]