ટોરેન્ટ પાવરના નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ક્વોર્ટરના પરિણામો
અમદાવાદઃ ટોરેન્ટ પાવર લિમિટેડ (“કંપની”) એ આજે 30 જૂન, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક સમય ગાળાના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. વાર્ષિક આધાર પર ક્વોર્ટરમાં y-o-y ધોરણે 464 કરોડ રૂપિયાના ઉચ્ચ PAT ના મુખ્ય કારણો : ગેસ-આધારિત પાવર પ્લાન્ટ્સમાં મર્ચન્ટ પાવર વેચાણના યોગદાનમાં વધારો લાઇસન્સ પ્રાપ્ત વિતરણ વ્યવસાયો તરફથી યોગદાનમાં વધારો ટેક્સ ખર્ચમાં વધારો. ટોરેન્ટ […]