ઈન્ટરનેટ યૂઝર્સની ખાનગી માહિતી પર વર્તાતા જોખમને લઈને ક્વાડ દેશોએ સાઈબર સુરક્ષા અભિયાન શરુ કર્યું
ક્વાડ દેશઓનું સાયબર સુરક્ષઆ અભિયાન ઈન્ટરનેટ યૂઝર્સને થશે ફાયદો દિલ્હીઃ- વિશઅવભરમાં સાયબર સુરક્ષા પણ આતંકવાદ પછીનો બીજો મોટો મુદ્દો છે ત્યારે હવે ક્વાડ દેશો દ્રારા આ મુદ્દા પર ખાસ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસના ચતુર્ભુજ સુરક્ષા સંવાદ જૂથે સભ્ય દેશોમાં સાયબર સુરક્ષા સુધારણા માટે સામૂહિક અભિયાનની જાહેરાત કરી છે. યુએસ નેશનલ […]