કેન્દ્ર સરકારે ગુજરાતને મળવાપાત્ર અનાજનો ઓછો જથ્થો ફાળવતા વિવાદ
ગાંધીનગરઃ ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા અન્યાય થઈ રહ્યાની ફરિયાદો ઊઠી છે. ભારત સરકાર દ્વારા નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ મળવાપાત્ર અનાજનો જથ્થો ગુજરાત સરકારને ઓછો ફાળવ્યો છે ગુજરાતમાં નોંધાયેલા લાભાર્થીઓ પૈકી અંદાજિત ચાર લાખથી વધુની જનસંખ્યા માટે અનાજનો ક્વોટા ઓછો ફાળવ્યો છે. કોરોનાની મહામારીમાં અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો ને એપ્રિલ અને મે મહિનામાં મળવાપાત્ર […]