ભારતની વિરાંગાનાઓ ભાગ-7: 1857માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની તલવારે અંગ્રેજોની સત્તાને પડકારવાનું દેખાડયું હતું પરાક્રમ
સાહિન મુલતાની રાણી લક્ષ્મીબાઈ એટલે ચતુર,પરાક્રમી અને બલિદાનનો ત્રિવેણી સંગમ,આજે પણ જ્યારે કોઈ સ્ત્રી બહાદુરીનું કાર્ય કરે તો રાણી લક્ષ્મીબાઈની ઉપમા આપવામાં આવે,મુળ નામ મણીકર્ણિકા,લોકો મનું કહીને સંબોધતા,પિતા પેશ્વાના ત્યા કામ કરતા હોવાથી પેશ્વાઓએ પુત્રી જેમ રાખ્યા,તેમનું શિક્ષણ ઘરે જ થયું હતું,બાળપણમાં તેમણે નિશાનેબાજી,ઘોડેસવારી અને તલવારબાજી શીખી લીઘી હતી. વર્ષ 1842મા તેમના લગ્ન 40 વર્ષના […]