નીટની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થવાની ઘટના વિદ્યાર્થીઓના સપના સાથે વિશ્વાસઘાત છેઃ કોંગ્રેસ
અમદાવાદઃ દેશભરમાં મેડીકલ પ્રવેશ માટેની નીટ (NEET) પરીક્ષાના પેપરલીક થતાં દેશના 23 લાખ ગુજરાતના 80,000 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અને તેમના પરિવારોના સપનાઓ સાથે વિશ્વાસઘાત છે. ભાજપા સરકારમાં પ્રવેશ પરીક્ષા અને સરકારી વિભાગોની ભરતી માટેની પરીક્ષાઓના વારંવાર પેપરલીક થવાની ઘટનાઓ બની રહી છે. છતાંયે કોઈ પગલાં લેવાતા નથી. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ […]