1. Home
  2. Tag "Qutub Minar"

એશિયન ગેમ્સમાં ઐતિહાસિક સફળતા પર કુતુબ મિનારને ત્રિરંગાના રંગમાં રોશન કરવામાં આવ્યો,સુંદર વીડિયો આવ્યો સામે

દિલ્હી: ચીનના હાંગઝોઉ શહેરમાં આયોજિત 19 માં એશિયન ગેમ્સમાં આ વખતે ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ એશિયન ગેમ્સમાં કુલ 655 એથ્લેટ ચીન પહોંચ્યા હતા, ત્યારબાદ તે 107 મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. એશિયન ગેમ્સમાં ભારતનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. ઘણા ખેલાડીઓ 2024માં પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ માટે પણ […]

તાજમહેલ, કુતુબમિનાર સહિત દેશના તમામ સંરક્ષિત સ્મારકોમાં 5 થી 15 ઓગસ્ટ સુધી એન્ટ્રી ફ્રી,મોદી સરકારનો મોટો નિર્ણય

મોદી સરકારનો મોટો નિર્ણય તમામ સ્મારકો અને મ્યુઝિયમોમાં 15 ઓગસ્ટ સુધી ફ્રી એન્ટ્રી અનેક કાર્યક્રમોનું પણ થશે આયોજન     દિલ્હી:સ્વતંત્રતાના અમૃત પર્વની ઉજવણી કરી રહેલી કેન્દ્ર સરકારે બુધવારે એટલે આજે એક મોટી જાહેરાત કરી છે.તેણે 10 દિવસ માટે દેશભરના તમામ સંરક્ષિત સ્મારકો અને પ્રવાસન સ્થળોમાં એન્ટ્રી ફ્રી કરી દીધી છે. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી જી કિશન […]

કુતુબ મિનારઃ હિન્દુ-દેવી દેવતાઓની પૂજા મુદ્દે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

નવી દિલ્હીઃ કુતુબ મિનાર કેસ પર મંગળવારે દિલ્હીની સાકેત કોર્ટમાં જોરદાર રજૂઆત થઈ હતી. હિંદુ પક્ષ વતી એડવોકેટ હરિશંકર જૈને અપીલ કરી હતી. સિવિલ જજે એ અરજીને ફગાવી દીધી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે કુતુબ મિનાર સંકુલમાં બનેલી કુવ્વત-એ-ઈસ્લામ મસ્જિદ મંદિર સંકુલની જગ્યા પર બનાવવામાં આવી હતી. અરજીમાં મંદિરના પુનઃસ્થાપનની માંગ કરવામાં આવી હતી. […]

કુતુબ મિનાર પાંચમી સદીમાં વિક્રમાદિત્યએ બનાવ્યાનો પુરાતત્વ વિભાગના પૂર્વ અધિકારીનો દાવો

નવી દિલ્હીઃ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના પૂર્વ અધિકારીએ કુતુબ મિનારને લઈને મોટો દાવો કર્યો છે. તેઓએ દાવો કર્યો છે કે તે પાંચમી સદીમાં રાજા વિક્રમાદિત્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેથી સૂર્યની બદલાતી દિશા જોઈ શકાય. તેમણે પોતાના દાવાના સમર્થનમાં પુરાવા રજૂની પણ ખાતરી આપી છે. જ્યારે મથુરામાં જ્ઞાનવાપી મસ્જિદથી લઈને ઈદગાહ, દિલ્હીની જામા મસ્જિદ સુધીનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code