રાજકોટ યાર્ડ કૃષિ જણસોથી ઊભરાયુઃ વરસાદી સીઝનમાં માલના ઢગલાં થતાં સત્તાધિશો બન્યા ચિંતિત
રાજકોટઃ કોરોના સંક્રમણ તથા નિયંત્રણોમાં એક મહિના પછી ખુલેલા માર્કેટયાર્ડમાં વગર સીઝને માલના ઢગલા થઈ રહ્યા છે અને દિવસે દિવસે આવક વધતી હોવાથી વેપારીઓ પણ મોઢામાં આંગળા નાંખી ગયા છે. સામાન્ય રીતે ચોમાસા ટાણે ઓફ સીઝન શરુ થાય છે. તેના બદલે સીઝન જેવો માહોલ ઉભો થયો છે. રાજકોટનું માર્કેટ યાર્ડ હાલ જણસોથી ઊભરાઈ ગયુ છે. […]