કિચન ટિપ્સઃ- નાના બાળકોને ભૂખ લાગે ત્યારે બનાવો આ શિંગોડાના લોટની રાબડી, પેટ પણ ભરાશે અને બાળક બનશે હેલ્ધી
શિંગોડાની રાબ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ખાવામાં હેલ્ઘી પણ હોય છે શિયાળામાં શિંગોડા ખૂબજ ગુણ કરે છે, તેનો લોટમાંથી અનેક વાનગીો બને છે, ખાસ કરીને શિયાળામાં શીંગોડાના લોટની રાબ પીવામાં આવે તો કમરનો દુખાવો મટે છે આ સાથે જ આરોગ્ય માટે તે હેલ્ધી પણ ગણાય છએ, આજે આપણે દૂઘ વાળી શિંગોડાના લોટની રાબ […]