મણિપુર કૅસ: વંશીય અસંતુલનથી દેશને તોડવાની તરકીબ
( સ્પર્શ હાર્દિક) આદિકાળથી માણસ ટોળામાં રહેતો આવ્યો છે અને જીવસૃષ્ટિમાં જોવા મળતું, સમુદાય બનાવીને વસવાટ કરવાનું, ખોરાક ભેગો કરવાનું અને અજાણી આપત્તિઓ સામે લડવાનું વલણ આજે પણ મોડર્ન એજના મનેખોએ જાળવી રાખ્યું છે. કેટલીયે સદીઓથી બળ અને બુદ્ધિ દ્વારા વિધવિધ વંશ, સમુદાય કે જાતિ અને ધર્મો પોતાનાં ક્ષેત્ર તથા પ્રભાવ વધારવાના પ્રયાસમાં રહ્યા છે, […]