1. Home
  2. Tag "racket busted"

આયુર્વેદિક દવાની આડમાં એલોપેથીક દવા ભેળવી જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં કરતા રેકેટનો પર્દાફાશ

ગુજરાતના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં ગેરકાયદેસર–બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાજેતરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ગેરકાયદેસર વગર પરવાને આયુર્વેદિક દવામાં એલોપેથીક દવાની ભેળસેળ કરી ઉત્પાદન અને વેચાણ કરતાં નવસારીના કાંગવાઈ […]

ઉત્તરપ્રદેશઃ બોગસ ચલણી નોટનું રેકેટ ઝડપાયું, સમાજવાદી પાર્ટીના નેતાની ધરપકડ

સપાના નેતાનું ઉત્તરપ્રદેશ ઉપરાંત બિહાર અને નેપાળ કનેક્શન ખુલ્યું પોલીસની કામગીરી સામે સમાજવાદી પાર્ટીએ કર્યાં આક્ષેપ લખનૌઃ ઉત્તર પ્રદેશના કુશીનગરમાં પોલીસે કથિત નકલી ચલણ કેસમાં સમાજવાદી પાર્ટીના નેતા રફી ખાનની ધરપકડ કરી છે. જોકે, SPએ આ મામલાને રાજકીય પ્રેરિત ગણાવ્યો છે. આરોપ છે કે, સપા નેતા એલચીના કારોબારની આડમાં નકલી ચલણનો વેપાર કરતા હતા. આરોપ […]

કેન્સરની નકલી દવા બનાવવાના રેકેટનો પર્દાફાશ, આંતરરાષ્ટ્રીય ટોળકી ઝડપાઈ

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં નકલી દવાના કાળો કારોબાર કરનારી ટોળકીનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસની ક્રાઈમબ્રાન્ચે નકલી દવા બનાવીને સપ્લાય કરનારી આંતરરાષ્ટ્રીય ટોળકીને ઝડપી લીધી હતી. પોલીસે સાત આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. દિલ્હીની જાણીતી કેન્સર હોસ્પિટલના બે કર્મચારીઓને પણ પકડી લેવામાં આવ્યાં છે. આરોપીઓ કેન્સરનું રૂ. 1.96 લાખની કિંમતના ઈન્જેક્શનમાં નકલી […]

બેંગ્લોર એરપોર્ટઃ બેંગકોકથી વિદેશી પશુઓની તસ્કરી કરીને ભારતમાં લાવવાના રેકેટનો પર્દાફાશ

બેંગ્લોકઃ ડીઆરઆઈએ બેંગ્લોર એરપોર્ટ પરથી વિદેશી પશુઓની તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરીને 3 શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ બિન દેશી 18 પશુઓ રિકવર કરવામાં આવ્યાં હતા. આ બનાવને પગલે કર્ણાટક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને WCCB ચેન્નાઈના અધિકારીની મદદથી ઝડપી ફોલો-અપમાં 48 વિવિધ પ્રજાતિઓના અન્ય 139 પ્રાણીઓ મળી આવ્યા હતા. મોટી સંખ્યામાં પશુઓ મળી આવતા અધિકારીઓ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code