મહેસાણામાં દર મહિને રસોઈ માટે 1.40 લાખ લીટર કેરોસીનનું વિતરણ
અમદાવાદઃ પર્યાવરણને ફાયદારૂપ અને ધુમાડારહિત રસોઈ બનાવવા ગરીબ પરિવારોને ઉજ્જવલા યોજના હેઠળ રાંધણગેસ આપવાની સ્કીમ અમલમાં મુકી હતી. જો કે, મહેસાણા જિલ્લામાં આ યોજના વચ્ચે આજે પણ સેંકડો પરિવારો રસોઈ બનાવવા લાકડાં અથવા કોરોસીનનો ઉપયોગ કરી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં દર મહિને રાંધણગેસ વિહોણા કુટુંબો માટે અંદાજે 1.40 લાખ લીટર કેરોસીન અપવામાં આવતું હોવાનું જાણવા […]