રાધનપુર – શામળાજી નેશનલ હાઈવે માટે જમીન સંપાદન સામે ઈડરના 7 ગામોના ખેડુતોનો વિરોધ
ઈડરઃ ગુજરાતમાં સીમાંત ખેડુતોની સંખ્યા વધતી જાય છે. મોટા જમીનદારો ઘટી ગયા છે. સીમાંત ખેડુતો ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ વિકાસના કામો માટે જમીનો સંપાદન કરવામાં આવતા ઘણાબધા ખેડુતો જમીન વિહાણા બની જતા હોય છે. રાધનપુરથી શામળાજી વાયા ઇડર નેશનલ હાઇવે નિર્માણની મંજૂરી મળતાં જ વિરોધનો સુર શરૂ થયો છે. ખેતી પર […]