રોબોટીક મશીનની મદદથી રેડીયોથેરાપીની સારવાર શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
અમદાવાદ: દેશની સરકારી કેન્સર હોસ્પિટલમાં સાયબર નાઇફ જેવા રોબોટિક મશીનની મદદથી રેડિયોથેરાપીની સારવાર શરૂ કરનાર ગુજરાત એકમાત્ર સૌપ્રથમ રાજ્ય બન્યું છે.ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ,સઘન સારવાર અને ટેકનોલોજીના ઉપયોગથી સર્વગ્રાહી આરોગ્ય સેવાઓમાં ગુજરાત રાજ્ય અગ્રેસર બની રહ્યું છે ત્યારે અંધત્વ નિવારણ કાર્યક્રમમાં 8 લાખથી વધુ મોતીયાના સફળ ઓપરેશન સાથે દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને રહ્યું છે.તો રાજ્યમાં 1 […]